NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that in the registration district of Gandhinagar, sub-district and taluka of Kalol, within the limits of village Borisana as per the survey, new block number 416 (old block number 648) with an area of 12011 square meters, possessing account number 1426, which is free of any encumbrances and holds the old conditions of agricultural land where 4000 square meters of land is not sold. The full, independent, unique ownership, and possession rights are announced by Somaji Babaji, resident of Borisana, Taluka Kalol, District Gandhinagar. We have decided to sell our property and it has been determined that the title is clear and marketable. A certificate to this effect is sought from us. If any person, bank, firm, or institution has any type of share, right, interest, claim, or encumbrance, they should, from the publication of this public notice within seven days, let us know in writing by registered post AD to the below address. If not done, it will be assumed that there are no claims, encumbrances on said land, and it will be considered waived. We will provide a Title Clearance Certificate and proceed to complete the purchase process of said land through our client. Make a note of this. Date: 30-05-2024. Vinod C. Darji, Advocate, R223, Satyam Mall, opposite Kameshwar School complex, Satellite, Ahmedabad-380015 Phone Number: +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરનાં
સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા કલોલનાં ગામ
મોજે બોરીસણાની સીમનાં રીસર્વે
અનુસારનાં નવા બ્લોક નંબર-૪૧૬
(જુના બ્લોક નંબર-૬૪૮) ની હે-આરે-
ચોમી ૧-૨૦-૧૧ યાને કે ૧૨૦૧૧
ચોરસમીટરની આકાર રૂ.૬-૩૦
પૈસાવાળી ખાતા નંબર-૧૪૨૬ ધરાવતી
જુની શરતની ખેતીની જમીન પૈકી વગર
વહેચાયેલ ૪૦૦૦ચોરસમીટરની જમીન
સોમાજી બબાજી રહેવાસી-મુકામ
બોરીસણા, તાલુકો કલોલ, જીલ્લો
ગાંધીનગરનાંએ તેમની સંપૂર્ણ, સ્વતંત્ર,
આગવી માલિકી તથા કબજા ભોગવટાની
બોજારહિત હોવાનું જણાવી તેમજ અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી કરી
સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર
અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી
છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે
કોઈપણ વક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહીત લેખિત જાણ નીચેના સરનામે
રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ
કરવામાં નહિ આવે તો સદરહુ જમીન
ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો નથી અને હોય તો તે જતો કરેલો
છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું
અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં
આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૩૦-૦૫-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
ર૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮