DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Borisana
CITY auda
SURVEY# 550, 18, 19, 20, 21
NOTICE CONTENT
Public Notice In the Kalol sub-district of Gandhinagar district, within the limits of village Kalol and the revenue survey numbers: 550, and in Ambikanagar located in property number: 1221, as well as the properties located within the boundaries of village Borisana, under survey numbers: 18, 19, 20, 21, shops located on the ground and first floors of Sudarshan Arcade, shop numbers: 1, 2, 34, 35 and shop numbers: F/1, F/2, F/13, F/14 owned by Lakmiben Prajapati (residing independently in Kalol) and having exclusive ownership and possession are mentioned without any encumbrances. They have applied for a loan from The Kalol Citizens Cooperative Bank Ltd., Head Office, College Road, Kalol, and for the security of the loan, all the aforementioned properties are stated. Thus, it is informed to the public that no person, bank, company, or firm has any claim, part, right, share, sale, mortgage, donation, rental, or maintenance rights on the aforementioned properties. If anyone claims otherwise within 7 days from the publication of this notice with written proof to the below address, Registrar A.D., and if found negligent, no claims on the properties will be acknowledged, and such rights will be waived and the properties will be taken as security for our loan, post which no objections will be entertained. Note this. Date: 23/05/2024 Drafted by, Mahendrabhai G. Patel, Advocate 37, Rajdeep Society, Near Gayatri Temple, Ranip, Ahmedabad
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીક્ટ કલોલના મોજે ગામ કલોલ ના રેવ: સર્વે નંબરઃ:૫૫૦, સીટી સ તંબર:૧૨૨૧ માં આવેલ અંબિકાનગર કો.ઓ.હા.સો.લી વિ-ર૨(૨.જી. ૬૧૯૮૪૭ તા.૨૩/૦૩/૨૦૦૧) ના બંગલા નંબરઃ૫૧/બી વાળી મિલકત તેમજ સબ-ડીસ્ટ્રીક્ટ કલોલના મોજે ગામ બોરીસણાની સીમના રેવન્યુ સર્વે નંબરઃ:૧૮,૧૯,૨૦,ર૨૧ નાબ્લોકનં. ૧૮પૈકી નીજમીન માં આવેલ સુદર્શન આર્કેડ માં ભોયતળીયે આવેલ દુકાન નં.૧,૨,૩૪,૩૫ તથા પહેલા માળે આવેલ દુકાન નં:એફ/૧, એફ/૨, એફ/ ૧૩, એફ/૧૪ વાળી મિલકત પ્રજાપતિ લકમીબેન (1axmiben) ૨પાજી રહેવાસી કલોલ ના સ્વતંત્ર માલીકી કબજા ભોગવટામાં તેમજ કોઈપણ જાત નાબોજાવગર આવેલ હોવાનુ જણાવીને તેઓએ અમારા અસીલ ધી કલોલ નાગરીક સહકારી બેંક લી., હેડ ઓફીસ, કોલેજ રોડ, કલોલ માંથી ધિરાણની માંગણી કરેલી છે. અને ધિરાણની સિક્યોરીટી માટે ઉપરોક્ત તમામ મિલકતો લખી આપવા જણાવેલ છે. આથી જાહેર જનતાને જણાવવાનુ કે ઉપરોક્ત તમામ મિલકત ઉપર કોઇપણ વક્તિ, બેંક, કંપની કે પેઢીનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો, વૈચાણ, ગીરો, બક્ષીસ, ભાડાપટ્ટા કે ભરણપોષણનો હક્ક હોય તો આ નોટીસ પ્રસીઘ્ધ થયેથી દિન-૭ માં લેખિત પુરાવા સહિત નીચેના સરનામે રજી. એ.ડી. થી જાણ કરવી અનેજો તે કરવામાં કસુર થશે તો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો રહેલો નથી અને જો કોઇ હક્ક હોય તો તેવા હક્કો જતા યાને વેવ કરેલ છે તેમ માની સદર મિલકતો સિક્યોરીટીમાં લઇ અમારા અસીલ ધિરાણ કરશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. તારીખ : ૨૩/૦૫/૨૦૨૪ મારી મારફત, મહેન્દ્રભાઇ જી. પટેલ એડવોકેટ ૩૭, રાજદીપ સોસાયટી, ગાયત્રી મંદીર પાસે, રાણીપ, અમદાવાદ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap