DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Borisana
CITY auda
SURVEY# Block No. 307 (Old Block No. 378), Block No. 308 (Old Block No. 377)
NOTICE CONTENT
Public Notice In the lands according to the re-survey within the limits of Borisana Village, Mehsana Sub-district, Kadi Taluk: (A) New Block No. 307 (Old Block No. 378) with an area of 0-17-87 Hectares, owned jointly by Mahendrakumar Gandalal Patel and Ashokbhai Gandalal Patel. (B) New Block No. 308 (Old Block No. 377) with an area of 0-62-73 Hectares, owned jointly by Jayeshbhai Parshottambhai Patel, Mahendrakumar Gandalal Patel, and Dilipbhai Somabhai Patel. These agricultural lands are declared free from all kinds of burdens, claims, or legal disputes by the mentioned owners. They have requested a title clearance opinion. No claim, charge, encumbrance, or any right or partial right exists on the said land. If any, it's hereby disclosed that if no claim is made within the stipulated 7 days to the addresses given below, the certificate of opinion regarding the title clearance will be issued post the deadline, and no further disputes or objections will be sustained. Date: 26-05-2024. Mitesh Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates, Office No. A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Phone: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - બોરીસણા ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ કડી તાલુકાના મોજે - બોરીસણા ગામની સીમનાં રી-સર્વે મુજબ :- (એ) નવા બ્લોક નં.૩૦૭ (જુના બ્લોક નં.૩૭૮) ની હે.આરે.ચો.મી. ૦-૧૭- ૮૭ ની જમીન મહેન્દ્રકુમાર ગાંડાલાલ પટેલ તથા અશોકભાઈ ગાંડાલાલ પટેલની સંયુક્ત. (બી) નવા બ્લોક નં.૩૦૮ (જુના બ્લોક તં.૩૭૭) ની હે.આરે.ચો.મી. ૦-૬૨- ૭૩ ની જમીન જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, મહેન્દ્રકુમાર ગાંડાલાલ પટેલ તથા દિલીપભાઈ સોમાભાઈ પટેલની સંયુક્ત. એ રીતેની ઉપરોક્ત ખેતીની જમીન તેના ઉપરોક્ત માલિકોની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બાજોઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૬-૦૫-૨૦૨૪. મતીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડ્વોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ ટે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap