NOTICE CONTENT
Public Notice
This is to inform the public by way of this notice that, as per the instructions and request of our client, the property of Shanti Apartment, located on Plot No. 22, T.P. Scheme No. 1/B (Bodkadev), in Moje Bodkadev, Tal. Ghatlodiya, Dist. Ahmedabad, consisting of Flat No. B/1/12 situated on the third floor of Block No. B, including all rights to membership and share certificates in the society, is under the sole ownership, possession, and enjoyment of Bharatbhai Chandrakant Trivedi, residing in Ahmedabad. Our client has been issued an allotment letter and share certificate by the society for the said property. Possession of the property was handed over to our client and since then, the property has been continuously in the possession and enjoyment of our client and also recorded in the society's records.
The original share certificate issued by the society in the name of our client has been lost/missing and despite extensive search, it has not been found. In order to obtain a duplicate share certificate and other documents from the society, our client has initiated the necessary procedures. Hence, a duplicate share certificate will be issued by the society. Any person, financial institution, firm or bank having any objection/dispute in this regard, shall notify us in writing along with supporting evidence within 7 days from today. (Objections without proof will not be entertained.) Failure to do so will lead to the issuance of a duplicate share certificate by the society and thereafter, no objection or dispute will be entertained.
Place: Ahmedabad
Date: 07-06-2024
V & P Associates
Maulik Vaghela, Advocate
Office - 808, Satyam-64,
Opp. Gujarat High Court,
S.G. Highway,
Ahmedabad-380015.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમારા અસીલની સુચના અને
ફરમાઈશથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે, મોજે બોડકદેવ,
તા.ઘાટલોડીયા, જિ.અમદાવાદના
ટી.પી.સ્કીમ નં.૧/બી (બોડકદેવ) ના
ફા.પ્લોટનં.૨૨ ની જમીન ઉપર આવેલ
શાંતિ એપાર્ટમેન્ટ નામથી ઓળખાતી
સ્કીમમાં બ્લોક નં.બી ના ત્રીજો માળે
આવેલ ફલેટ નં.બી/૧/૧૨ ની
બાંધકામવાળી મીલકત તથા
સોસાયટીના સભ્યપદ તથા શેર
સર્ટીફીકેટના હકકો સહીતની મીલકત
ભરતભાઈ ચંદ્રકાંત ત્રિવેદી રહે-
અમદાવાદની કુલ સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટામાં આવેલ છે અને સદરહુ
મીલકત અંગે સોસાયટી મારફતે અમારા
અસીલને એલોટમેન્ટ લેટર તેમજ શેર
સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપવામાં આવેલ
છે અને સદર મીલકતો કબજો સુપ્રત
કરવામાં આવેલ છે અને ત્યારથી
આજદીન સુધી સતત રીતે મજકુર
મીલકત અમારા અસીલના કબજા
ભોગવટામાં તથા સોસાયટીના રેકર્ડમાં
ચાલતી આવેલ છે. સદર સોસાયટી
મારફતે અમારા અસીલના નામે શેર
સર્ટીફીકેટતેમજ એલોટમેનટલેટર ઈસ્યુ
કરવામાં આવેલજે અસલ શેર સર્ટીફીકેટ
અમારા અસીલ પાસેથી ખોવાઈ/ગુમ
થઈ ગયેલ છે અને પુરતી શોધખોળ
કરવા છતાં મળી આવેલ નથી. અતે
તેથી સદર સોસાયટીમાંથી ડુપ્લીકેટ શેર
સર્ટીફીકેટ તેમજ અન્ય કાગળો કઢાવવા
અંગેની તજવીજ અમારા અસીલે હાથ
ધરેલ છે અને તેથી સદર ડુપ્લીકેટ શેર
સર્ટીફીકેટ સોસાયટી દ્વારા ઈસ્યુ કરવામાં
આવનાર હોઈ તે અંગે કોઈપણ ઈસમ,
નાણાંકીય સંસ્થા, પેઢી કે બેન્ક ને
કોઈપણ જાતનો વાંધો તકરાર હોય તો
તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા સાથે
(પુરાવા સિવાયના વાંધા ઘ્યાને લેવામાં
આવશે નહી) અમોને આજથી દિન-૭
મા રજી.એ.ડી. થી જાણ કરવી. તેમ
કરવામાં કસુર થયેથી સોસાયટી
મારફતે ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ઈસ્યુ
કરવામાં આવશે અને ત્યારબાદ કોઈનો
કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે
નહી તેની જાહેર નોંધ લેવી.
સ્થળ - અમદાવાદ
તા- ૦૭-૦૬-૨૦૨૪
V & P Associates
Maulik Vaghela, Advocate
Office - 808, Satyam-64,
Opp. Gujarat High Court,
S.G. Highway,
Ahmedabad-380015.