NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the property located at the Revenue Survey/Block No. 197/1/2 and 197/1/3 of the village Bodkadev, in the Taluka Ghatlodia, of the Registration District Ahmedabad, Sub-District Ahmedabad - 3 (Memnagar), under T.P Scheme No. 50, Final Plot No. 234/2 and 234/3, being non-agricultural land. The scheme is known as "SALISTER" and the property is located on the 5th floor of Block A, Office No. 503 with a built-up area of 74.46 square meters, an open terrace of 16.86 square meters, and undivided interest in land of 24.57 square meters. This property, belonging to Jay Bhairavi Enterprises, in the name of its partner, Mr. Japanbhai Pankajbhai Patel, is owned and possessed by him. This property is free from any encumbrances and was leased by him to Ahmedabad Realtors Association for one year. This notice is for the purpose of seeking a title certificate for the said property. Anyone who has any claim or rights over this property such as ownership, interest, lien, power, authority, mortgage, right to sell or purchase, inheritance rights, or any rights of any organization, including but not limited to a money lender, etc. are requested to inform us in writing with detailed proof within 7 (seven) days from the date of publication of this notice. Failure to do so will be deemed that such person has no claim, interest, or rights over the said property. If anyone has any rights or interest in the said property, then it will be considered that they are knowingly and intentionally waiving their rights. Our client will be granted a title certificate after this period. No further claims or disputes will be considered after the grant of the title certificate.
Ahmedabad. Date: 02/06/2024
Dalaal & Patel, Advocates
311, Akshar Stadia, Sindhu Bhavan Road, S.G. Highway, Bodkadev, Ahmedabad - 380059.
Mobile No.- 816038803
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૩ (મેમનગર)
ના તાલુકા ઘાટલોડિયાના મોજે ગામ
બોડકદેવની સીમના રેવન્યુ સર્વે/બ્લોક
નં. ૧૯૭/૧/૨ તથા ૧૯૭/૧/૩ ના
ટી.પી સ્કીમ નં.૫૦ ના ફાઈનલ પ્લોટ
નં.૨૩૪/૨ તથા ર૩૪/૩ની
બિનખેતીની જમીન ઉપર બાંધવામાં
આવેલ “SALISTER” ના નામથી
ઓળખાતી સ્કીમમાં એ બ્લોકમાં
પાંચમાં માળની ઓફીસ નં. ૫૦૩ ની
૭૪.૪૬ ચોરસમીટર બભિલ્ટઅપ
એરિયાના બાંધકામવાળી મિલકત તથા
૧૬.૮૬ ચો.મી. ખુલ્લા ધાબાની
ઉપયોગની તથા ૨૪.૫૭ ચોરસમીટર
જમીનના વણવહેચાયેલ હક્ક હિસ્સા
સહીતની મિલકત જે જય ભૈરવી
એન્ટરપ્રાઈઝ વતી તેના ભાગીદાર
જપનભાઈ પંકજભાઈ પટેલની આગવી
માલિકીની કબજા ભોગવટામાં આવેલ
બોજારહિત સ્વપાર્જિત છે, જે તેઓએ
અમદાવાદ રીએલતર એસોસિએશનને
લવર્ષ ના ભાડા પપટે આપેલ છે. તેમ
જણાવીને તેમના ટાઈટલ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તેથી ઉપરોક્ત
મિલકત ઉપર કોઈ પણ શખ્સનો કોઈ
પણ પ્રકારનો હક્ક, દાવો, લાગ,
ભાગ, સત્તા, અધિકાર, ગીરો
રાખનાર તરીકેના હક્ક કે સુખાધિકારો
અથવા વેચાણ લેવાના હક્કો,
વારસાઈના હક્કો, રૂપિયા ધીરનાર
કોઈ સંસ્થાનો કે અન્ય કોઈનો કાંઈ પણ
હક્ક, હિત હોય તો તેઓએ તે અંગે
વિગતવાર પુરાવા સહિત આ નોટીસ
પ્રસિઘ્ધ થયાની તારીખથી દિન-૭
(સાત) ની અંદર અમોને લખી
જણાવવા અને જો તેમ કરવામાં કસુર
થશે તો સદરહુ મિલકત ઉપર કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ કે હક્ક,
હિસ્સો કે હિત, સંબંધ નથી અને જો
હોય તો તે જાણીબુઝીને તથા
ઇરાદાપૂર્વક જતા (વેવ) કર્યા છે, તેમ
ગણીને અમારા અસીલને ટાઈટલ
સર્ટીફીકેટ આપવામાં આવશે અને
ત્યારબાદ સદરહુ મિલકત અંગે કોઈનો
કોઇપણ જાતનો દાવો કે વિવાદ ઘ્યાને
લેવામાં આવશે નહીં.
અમદાવાદ. તા : ૦૨/૦૬/૨૦૨૪
દલાલ એન્ડ પટેલ, એડવોકેટસ
૩૧૧, અક્ષર સ્ટેડિઆ, સિંધુભવન
રોડ, એસ.જી. હાઇવે, બોડકદેવ,
અમદાવાદ - ૩૮૦૦૫૯.
મોબાઇલ નં.- ૮૧૬૦૩૮૮૦૩