NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the following property located in District Ahmedabad, Registration Sub-District Ahmedabad-3 (Memnagar), Taluka Ghatlodia, Village Bodkadev, Survey Number 343, TP Scheme Number 1/B, Final Plot Number 278, non-agricultural land, “Prestige Owners Association” or known as “Prestige Tower”, located on the first floor, Flat No. C/103, area 220 square yards or area 183.95 square meters super built up area and area 163 square yards or area 136.28 square meters built up area, including undivided area of 31.04 square meters, and property including membership rights of the association's share certificate, is the sole and absolute ownership and possession of Priyanka Sahja Goel, aged, Hindu, resident- Ahmedabad.
The said property is free from all types of litigation and all encumbrances except IDFC First Bank and is clear title. The said property is decided to be sold to our client and we have requested for a title clearance certificate for the said property. Further, if there is any claim, right, interest, share, claim, or encumbrance of any financial institution or bank except IDFC First Bank on the aforementioned property, then please submit written evidence within 7 days from the date of publication of this notice to the below address through registered AD. (Claims without evidence will not be considered).
If this is not done, it will be assumed that there is no claim, interest, right, share, claim, or encumbrance of any kind on the said property and if there is, it has been waived (wave) and the title clearance certificate of the said property will be issued and no claim or objection of any kind shall be entertained thereafter. Those concerned should take note.
Date: 06/06/2024
Hetal S. Shah, Advocate
403/404, Sheely Satved, Sindhu Bhavan
Near Sindhu Bhavan Hall, Sindhu Bhavan Road,
Ahmedabad-59
(M.) 9898 143822
(O.) 40033822
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર નોટીસ આપી જાહેર
જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રિક્ટ
અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રિક્ટ
અમદાવાદ-૩ (મેમનગર)ના,
ઘાટલોડીયા તાલુકાના, મોજે
બોડકદેવની સીમના સર્વે નંબર-૩૪૩
પૈકી નાટી.પી. સ્કીમ નંબર- ૧/બી ના
ફાયનલ પ્લોટ નંબર- ૨૭૮ ની
બીનખેતીની જમીન ઉપર આવેલ
“'પ્રેસ્ટીજ ઓનર્સ એસોસીએશન!” કે
જે ““પ્રેસ્ટીજ ટાવર!” ના નામે
ઓળખાય છે તેમાં પહેલા માળ ઉપર
આવેલ ફ્લેટ નંબર-સી/૧૦૩ ક્ષેત્રફળ
૨૨૦ સમચોરસવાર યાને કે ક્ષેત્રફળ
૧૮૩.૯૫ સમચોરસમીટર સુપર
બિલ્ટઅપ એરીયા તથા ક્ષેત્રફળ ૧૬૩
સમચોરસવાર યાને કે ક્ષેત્રફળ
૧૩૬.૨૮ સમચોરસમીટર બિલ્ટઅપ
એરીયાના બાંધકામવાળી મિલકત
તથા સદર જમીનમાં વગર વહેંચાયેલ
ક્ષેત્રફળ ૩૧.૦૪ સમચોરસમીટર
હક્ક હિસ્સા સહિતની મિલકત તથા
એસોસીએશનનાના શેર સર્ટીફિકેટ
મેમ્બરશીપ રાઇટસ સહિતની
મિલકત પ્રિયંકા સહજ ગોએલ, પુષ
વયના, ધર્મેહિન્દુ, રહેવાસી-
અમદાવાદ ના ની કુલ સ્વતંત્ર
માલીકી અને પ્રત્યક્ષ કબજા
ભોગવટાની આવેલી છે તેમજ સદર
મિલકત તમામ પ્રકારના લીટીગેશન
તથા આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેન્ક
સિવાયના તમામ બોજાઓથી મુકત
અને નાકરજી આવેલી હોવાનું જણાવી
તેમજ સદર મિલકત અમારા અસીલને
વૈચાણ આપવાનું નક્કી કરેલ હોઈ
અમારી પાસે સદરહુ મિલકત અંગેના
ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. વધુમાં ઉપરોકત
જણાવેલ મિલકત ઉપર અન્ય કોઇનો
કોઇપણ જાતનો લાગભાગ, હકક,
હીત, હીસ્સો, દાવો અલાખો, કે
કોઇપણ નાંણાકીય સંસ્થા કે
આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેન્ક સિવાય
કોઈપણ બેન્કનો બોજો, ચાર્જ, લીયન
વિગેરે આવેલ હોય તો આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે મિલકત અંગેના લેખિત
આધાર પુરાવા સહિત નીચેના સરનામે
રજી. એ.ડી. દ્વારા જાણ કરવી (પુરાવા
વગરના વાંધા ઘ્યાને લેવામાં આવશે
નહી) જો તેમ કરવામાં કસુર થશે તો
દત વીતે સદરહુ મિકલતમાં અન્ય
મૈઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ,
હકક, હીત, હીસ્સો દાવો કે અલાખો
આવેલ નથી અને જો આવેલ હોય તો
તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી લઇ
સદરહુ મિલકતનું ટાઇટલ કલીયરન્સ
સર્ટીફિકેટ આપવામાં આવશે અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર કે વાંધો ચાલશે નહી જેની
લાગતા વળગતાઓએ નોંધ લેવી.
તારીખ : ૦૬/૦૬/૨૦૨૪
હેતલ એસ. શાહ, એડવોકેટ
૪૦૩/૪૦૪, શીલ્ય સત્વેદ, સિંધુભવન
હોલની નજીક, સિંધુભવન રોડ,
અમદાવાદ-૫૯
(મો.) ૯૮૯૮ ૧૪૩૮૨૨
(ઓ.) ૪૦૦૩૩૮૨૨