NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the property located on non-agricultural land of Final Plot No. 424, TP Scheme No. 1/B, Survey No. 441/1, area 8308 square meters, of Bodkadeva village, Ghatlodiya Taluka, Ahmedabad-3 (Memnagar) Registration Sub-District, District Ahmedabad, belonging to Parashraj Co-op Housing Society Limited, also known as "Devprit Apartment", consisting of shop no. 4, located on the first floor, area 338 sq. ft. (taxable area 32.64 square meters) and the society's share certificate, membership rights including the property, is the sole ownership and direct possession of Usha Ronak Mehta, adult, Hindu religion, resident-Ahmedabad, and is free from all types of litigation and encumbrances.
The owner has decided to sell the said property and a request for a title clearance certificate has been made. If any person has any kind of right, interest, share, claim, lien, or any financial institution or bank has any encumbrance, charge, lien, etc., on the above-mentioned property, they are requested to inform us in writing within 7 (seven) days from the date of publication of this notice, along with documentary evidence at the below address, registered A.D., failing which, it will be assumed that no person has any claim, share, right, interest, share, claim, lien, etc. on the said property and if there is any, it is deemed to be waived. Subsequently, the title clearance certificate of the said property will be issued and no dispute or objection will be entertained thereafter. Please take note of this.
Date: 07/06/2024
Hetal S. Shah, Advocate
403/404, Shilya Satved, Near Sindhu Bhavan Hall, Sindhu Bhavan Road,
Ahmedabad-59
(M.) 9898 143822
(O.) 40033822
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર નોટીસ આપી જાહેર
જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રિક્ટ
અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રિક્ટ
અમદાવાદ-૩ (મેમનગર) ના,
ઘાટલોડીયા તાલુકાના, મોજે
બોડકદેવની સીમના સર્વે નંબર-૪૪૧/
૧ ક્ષેત્રફળ ૮૩૦૮ સમચોરસમીટર ના
ટી.પી. સ્કીમ નંબર- ૧/બી ના ફાયનલ
પ્લોટ નંબર- ૪૨૪ ની બીનખેતીની
જમીન ઉપર આવેલ પારસરાજ કો-
ઓપ. હાઉસીંગ સોસાયટી લીમીટેડ” કે
જે ““દેવપ્રીત એપાર્ટમેન્ટ” ના નામે
ઓળખાય છે તેમાં પહેલા માળ ઉપર
આવેલ દુકાન નંબર-૪ ક્ષેત્રફળ ૩૩૮
સમચોરસફુટ (ટેક્ષબિલ મુજબ ક્ષેત્રફળ
૩૨.૬૪ સમચોરસમીટર) વાળી
મિલકત તથા સોસાયટીનાના શેર
સર્ટીફિકેટ મેમ્બરશીપ રાઇટસ સહિતની
મિલકત ઉષ્મા રોનક મહેતા, પુખ્ત
વયના, ધર્મે હિત્દુ, રહેવાસી-
અમદાવાદ ના ની કુલ સ્વતંત્ર માલીકી
અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની
આવેલી છે તેમજ સદર મિલકત તમામ
પ્રકારના લીટીગેશન તથા બોજાઓથી
મુક્ત અને નાકરજી આવેલી હોવાનું
જણાવી તેમજ સદર મિલકત અમારા
અસીલતે વેચાણ આપવાનું નક્કી કરેલ
હોઈ અમારી પાસે સદરહુ મિલકત
અંગેના ટાઇટલ કલીયરન્સ
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. વધુમાં
ઉપરોકત જણાવેલ મિલકત ઉપર અન્ય
કોઇનો કોઇપણ જાતનો લાગભાગ,
હકક, હીત, હીસ્સો, દાવો અલાખો,
કે કોઇપણ નાંણાકીય સંસ્થા કે કોઈપણ
બેન્કનો બોજો, ચાર્જ, લીયન વિગેરે
આવેલ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
મિલકત અંગેના લેખિત આધાર પુરાવા
સહિત નીચેના સરનામે રજી. એ.ડી.
દ્વારા જાણ કરવી (પુરાવા વગરના
વાંધા ઘ્યાને લેવામાં આવશે નહી) જો
તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે
સદરહુ મિકલતમાં અન્ય કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ, ભાગ,
હકક, હીત, હીસ્સો દાવો કે અલાખો
આવેલ નથી અને જો આવેલ હોયતો
તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી
લઇ સદરહુમિલકતનું ટાઇટલ
કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં
આવશે અતે ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર કે વાંધો
ચાલશે નહી જેની લાગતા
વળગતાઓએ નોંધ લેવી.
તારીખઃ ૦૭/૦૬/૨૦૨૪
હેતલ એસ. શાહ, એડવોકેટ
૪૦૩/૪૦૪, શીલ્ય સત્વેદ, સિંધુભવન
હોલની નજીક, સિંધુભવન રોડ,
અમદાવાદ-૫૯
(મો.)૯૮૯૮ ૧૪૩૮૨૨
(ઓ.) ૪૦૦૩૩૮૨૨