NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the general public that, in the district of Ahmedabad, Taluka of Dholera, within the limits of Moje Buranpur, on Block/Survey number 458 (Old Block/Survey number 303) an agricultural land measuring 2-63-25 Hectares, with a size of 6.05, registered in the revenue records under the name of Rahimbhai Tumahmadbhai as the owner, free from encumbrances and legal disputes, has requested a clear title certificate from us. Through this public notice, all related parties are informed that if any individual or financial institution has any share, right, interest, claim, or encumbrance in said property, they must provide certified copies of the relevant documents within seven (7) days of the publication of this notice to the address mentioned below. Failure to do so will imply acknowledgment of rights in favor of the property owners, and they will be deemed to have waived any such rights. No complaints or disputes regarding this property will be entertained afterwards. Note this carefully. Dated: 23/05/2024. N. J. Makvana (Advocate), Firoz B. Mansuri (Advocate), Sakib H. Sidhi (Advocate) for N. J. Associates (Legal Advisors and Advocates) 401, 6th Floor, Panchdhara Complex, Near T.G.B., S.G. Highway, Bodakdev, Ahmedabad-380054 Phone: 9173485042
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા
ધોલેરાના મોજે બુરાનપુરની સીમના
ખાતા નંબર-૩૪૩ ના બ્લોક/ સર્વે
નંબર-૪૫૮ (જુનો બ્લોક/સર્વે નંબર-
૩૦૩ પૈકી) ની ૨-૬૩-૨૫
હે.આ.ચો.મી.,આકાર-૬.૦૫ વાળી
ખેતીની જમીન રહીમભાઈ
તુમહમદભાઈના નામે રેવત્યુરેકર્ડઉપર
માલીક તરીકે બોજા રહીત અને કાનુની
વિવાદોથી પર હોવાનું જણાવી અમારી
પાસે ટાઈટલ કલીયર સર્ટીફિકેટની
માંગણી કરેલછે. જેથી આ જાહેર નોટીસ
આપી લાગતા વળગતા સર્વેને
જણાવવામાં આવે છે કે સદર મીલકતમાં
કોઈપણ ઈસમ કે નાણાંકીય સંસ્થાનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિસ્સો, હિત, સંબંધ, દાવો, બોજો,
અલાખો, ગીરો હકક, ગણોત હકક કે
ખોરાકી પોષાકી અંગેના કોઈ હકક હોય
તો તેઓએ સદર નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દીન - ૭ (સાત) ની અંદર જરૂરી
દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણીત નકલો
સાથે નીચે જણાવેલ સરનામે રજી.
પોસ્ટથી જાણ કરવી. જો તેમ કરવામાં
કસુર કરવામાં આવશે તો સદર
મીલકતમાં અન્ય કોઈ ઈસમો કે
નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિસ્સો નથી અને
હોય તો તેવા તમામ હકકો તેઓએ
સદર મીલકતના માલિકોની
તરફેણમાં જતા યાને વેઈવ કર્યા
હોવાનું સમજીને સદર મીલકતનું
ટાઈટલ કલીયર સર્ટીફિકેટ આપવામાં
આવશે અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
જેની લાગતા વળગતા તમામે નોંધ
લેવી.
તા: ૨૩/૦૫/૨૦૨૪
એન. જે. મકવાણા (એડવોકેટ)
ફીરોજ બી. મનસુરી (એડવોકેટ)
સાકીબ એચ. સિધી (એડવોકેટ)
ફોર એન. જે. એસોસિએટસ
(લીગલ એડવાઈઝર એન્ડ એડવોકેટસ)
૪૦૧, ૬ઠ્ઠો માળ, પંચધારા કોમ્ધ્ેક્ષ,
ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોનઃ ૯૧૭૩૪૮૫૦૪૨