DISTRICT Bhavnagar
VILLAGE Chakampar
CITY bhavnagar
FINAL PLOT# 2589/A-B-C
SURVEY# 2337
NOTICE CONTENT
Public Notice regarding Title In Bhavnagar city, near Diamond Chowk, Mahila College, opposite Doctor Hall, Bhavnagar Municipal Corporation's 99-year leasehold plot No. 2589/A-B-C, land area 835.99 sq.m., which is registered in City Survey Ward No. 6, Sheet No. 194 as City Survey No. 2337 with an area of 817.21 sq.m., this land and the construction thereon, including the property, are jointly owned by the current owners: 1. Kapilray Prabhashankar Bhatt, 2. Gunvantray Prabhashankar Bhatt, 3. Kumudben Natvarlal Bhatt, and 4. Anand Natvarlal Bhatt. It has been stated that the title of this property is clear and marketable, and that there are no encumbrances, claims, rights, interests, shares, inheritance rights, or other encumbrances or sales transactions. If any individual, firm, organization, other bank, society or any other entity has any outstanding dues, rights, interests, shares, charges, tenant rights, inheritance rights or any transactions regarding this property, they are requested to inform us in writing with supporting documents at the above registered address or in person within 7 days from the date of publication of this notice. If no objections are received within the stipulated time, it will be assumed that the title of the current holder of this property is clear, marketable and free from encumbrances, and the purchaser of this property will have clear rights. After the expiry of the deadline, no objections, disputes or claims of any kind will be entertained and will be considered waived, and this should be noted in the survey. Dated: 02/04/2025 Bhavnesh A. Mehta Court Road, B.K. Chambers, near B. Mehta Main Post Office, Advocate Bhavnagar. As per instructions of the client. VIVEK-2224142
ગુજરાતી નોટિસ
ટાઇટલ સબંધે જાહેર નોટીસ શહેર ભાવનગરમાં ડાયમંડ ચોક, મહીલા કોલેજ પાસે, ડોકટર હોલ સામે ભાવનગર મહાનગર પાલિકાના ૯૯ વર્ષના ભાડાપટ્ટા વાળો આવેલ એકત્રીત પ્લોટ નં. ૨૫૮૯/એ-બી-સી જમીન ક્ષેત્રફળ ૮૩૫.૯૯ ચો.મી. કે જે સીટી સર્વે વોર્ડ નં. ૬, શીટ નં. ૧૯૪ ઉપર સીટી સર્વે નં. ૨૩૩૭ થી ક્ષેત્રફળ ૮૧૭.૨૧ ચો.મી. થી નોંધાયેલ છે તે જમીન તથા તે ઉપર આવેલ બાંધકામ સહીતની મિલ્કતના હાલના જે તે ના હીસ્સા મુજબના સંયુકત માલિક કબજેદાર ૧. કપીલરાય પ્રભાશંકર ભટ્ટ, ૨. ગુણવંતરાય પ્રભાશંકર ભટ્ટ, ૩. કુમુદબેન નટવરલાલ ભટ્ટ તથા ૪. આનંદ નટવરલાલ ભટ્ટ હોવાનુ અને આ મિલ્કતનુ ટાઈટલ કલીયર, માર્કેટેબલ હોવાનુ તથા કોઈનો લાગ, ભાગ, હકક, હીત, હિસ્સો કે વારસાઈ હકક કે બોજો કે અન્ય કોઈનો વેચાણનો સોદો આવેલ ‘ન' હોવાનું જણાવવામાં આવેલ છે. આ મિલ્કત કે તેના કોઈ ભાગ ઉપર કોઈપણ વ્યકિત, પેઢી, સંસ્થા, અન્ય બેન્ક, મંડળી કે કોઈપણનું કોઈપણ પ્રકારે બાકી લેણું કે કોઈપણ પ્રકારે હકક, હીત, હિસ્સો, બોજો, ભાડુત હકક કે વારસાઈ હકક હોય કે આ મિલ્કત અંગે કોઈનો સોદો હોય તો તેઓએ લેખીત આધાર પુરાવા સાથે અમોને રજી. એ.ડી. થી અગર રૂબરૂમાં આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ ૭ માં જાણ કરવી. નિયત સમયમાં કોઈના તરફથી દર્શાવ્યા મુજબ કોઈ વાંધા આવશે નહી તો આ મિલ્કતનું હાલના દર્શાવેલ ધારણકર્તાનું ટાઈટલ કલીયર, માર્કેટેબલ તથા બોજામુકત છે તેમ માનવામાં આવશે અને આ મિલ્કત ખરીદનારને ચોખ્ખા હકકો પ્રા થશે. મુદત વિત્યાબાદ કોઈના કોઈપણ પ્રકાર ના વાંધા, તકરાર કે હકક દાવો ચાલશે નહી અને હશે તો તે જતો કરેલ ગણાશે તેની સર્વે એ નોંધ લેવી. તા.૦૨/૦૪/૨૦૨૫ ભવનેશ એ. મહેતા કોર્ટ રોડ, બી. કે. ચેમ્બર્સ, સમીપ બી. મહેતા મુખ્ય પોસ્ટ ઓફીસ પાસે, એડવોકેટસ ભાવનગર. અસીલની સુચના અનુસાર VIVEK-2224142
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap