DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Chaloda
CITY auda
SURVEY# 1273 (old number), 1512 (current re-survey number)
NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that (1) Santokben Mangaji, (2) Budhaji Mangaji, (3) Popatji Mangaji, (4) Babuji Mangaji, (5) Prahladji Mangaji, (6) Lilaben Mangaji, wife of Chimanbhai Gohel, and (7) heirs of the legally deceased Kanuji Mangaji, namely (a) Sapnaben Kanuji, (b) Sharadaben Kanuji, and (d) Naran Katuji, residents of numbers (1) to (6) and residing at Chaloda, Taluka: Dholka, and number (7) are residents of Anand under the registration district of sub-district Ahmedabad and taluka: Dholka. The re-survey demarcation according to Chaloda boundaries, survey/block number 1512 (old survey number 1273) of 6649 square meters of agricultural land are in our complete and joint ownership and possession free of any encumbrances. The decision has been made to sell the aforementioned land by us, and our principal has demanded the title clearance certificate from us. Anyone having any claim, interest, part, burden of lien, rights including easements, or any other claim on the above-mentioned property should provide written notice within seven days of this public notice being published. After the sale process is completed on our principal's behalf, no complaints or issues will be acknowledged. Please be advised. Date: 29-5-2024. Advocates, I-306, I-307, Titanium City Center Mall, near Sachin Tower, 100 FT Road, Satellite, Ahmedabad-380015. Phone: 9898954055.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે (૧) સંતોકબેન મંગાજી (૨) બુધાજી મંગાજી (૩) પોપટજી મંગાજી (૪) બાબુજી મંગાજી (૫) પ્રહલાદજી મંગાજી (૬) લીલાબેન મંગાજી તે ચીમનભાઈ ગોહેલના પત્ની તથા (૭) સ્વ.કનુજી મંગાજીના કાયદેસરના સીધીલીટીના વારસદારો (એ) સપનાબેન કનુજી (બી) શારદાબેન કનુજી તથા (ડી) નારણ કતુજી ઉપરોક્ત નંબર-(૧) થી (૬) રહેવાસી: ચલોડા, તાલુકા : ધોળકા, નંબર-(૭) સર્વે રહેવાસી : આંણંદનાએ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ અને તાલુકા: ધોળકાનામોજેઃ ચલોડાની સીમના રી-સર્વે પ્રમોલગેશન અનુસારના સર્વે/બ્લોક નંબર-૧૫૧૨ (જુના સર્વે નંબર-૧૨૭૩)ની હે.આરે.ચો.મી ૦-૬૬-૪૯ યાને કે ૬૬૪૯ ચોરસમીટર ખેતીની જમીન તેઓની સંપૂર્ણ, સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની બોજા રહિત હોવાનુ જણાવી ઉપરોક્ત જમીન અમારા અસીલને વેચાણ આપવાનુ નક્કી કરેલ છે. તથા અમારા અસીલએ ઉપરોક્ત જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફિકેટની અમારી પાસે માંગણી કરેલી છે. તો ઉપરોક્ત જમીન ઉપર કોઈપણ વક્તિ, બેંક, સંસ્થા, પેઢી કે અન્ય ત્રાહિતનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો લીયન બોજો, બાનાખતના હક્કો, ઈઝમેન્ટ રાઈટ્સ કે અન્ય કોઈ હક્કો પોષાતા હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) મા તે અંગેના પુરાવા સહિત (પુરાવા સિવાયના વાંધાઓ ધ્યાનમા લેવામા આવશે નહી) લેખિત જાણ રજીસ્ટર્ડપોસ્ટ એડી/પત્ર દ્વારા નીચેના સરનામે કરવી. જો તેમ કરવામા કસૂર થયેથી ઉપરોક્ત જમીન ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક, સંસ્થા, પેઢી કે અન્ય ત્રાહિતનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, લીયન બોજો, બાનાખતના હક્કો, ઈઝમેન્ટ રાઈટ્સ કે અચ કોઈ હક્કો પોષાતા નથી અને હોય, તો તે જતા (wave) કરેલ છે. એમમાની ઉપરોક્ત જમીનનુ ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામા આવશે તથા અમારા અસીલની તરફેણમા વેચાણની કાર્યવાહી પૂર્ણ કરવામા આવશે અને ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો તકરાર માન્ય ગણવામા આવશે નહિ. જેની નોંધ લેશો. તારીખ ૨૯-૫-૨૦૨૪. એડવોકેટસ, આઈ-૩૦૬, આઈ- ૩૦૭, ટાઈટેનીયમ સીટી સેન્ટર મોલ, સચીન ટાવરપાસે, ૧૦૦ફટરોડ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫. મો.: ૯૮૯૮૯૫૪૦૫૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap