DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Chaloda
CITY auda
SURVEY# 1692 (Old Survey/Block No.-1425)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that Sunilbhai Ramanlal Patel, Rimaben Sunilbhai Patel, Minakshiben Sunilbhai Patel and Aanand Sunilbhai Patel have applied for a Title Clearance Certificate for their land, which is situated in the village of Chalodi, Taluka Dholka, Ahmedabad District. The land in question is part of a new survey (Block No. 1692 (Old Survey/Block No. 1425) and consists of 4404 sq. meters out of a total of 9170 sq. meters. They also have applied for a Title Clearance Certificate for the land, which is part of a new survey (Block No. 1694 (Old Survey/Block No. 1426) and consists of 4000 sq. meters out of a total of 26758 sq. meters. The land is claimed to be completely owned, possessed and enjoyed by them, and is free from any encumbrances. If any person has any claim, interest, share, right, encumbrance or any other objection in the above said land, they are requested to submit in writing with necessary evidence to the undersigned within 7 (Seven) days from the date of this notice. Failure to do so will be considered as acceptance of our claim that no person has any claim, interest, share, right, encumbrance or any other objection in the above said land. After this period, we will issue a Title Clearance Certificate for the above said land and no further objection will be entertained. Date: 04-06-2024 Kaushik G. Patel (Advocate and Notary) (B.Sc., LL.B.) Office: 12, 2nd Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્‍્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-હિસ્ટ્રીકટ અને તાલુકા ધોળકાના ગામ મોજે ચલોડાની સીમના નવા સર્વે (બ્લોક નંબર-૧૬૯૨ (જુના સર્વે/બ્લોક નંબર-૧૪૨૫)ની ફુલ ૯૧૭૦ ચોરસમીટર પૈકી ૪૪૦૪ ચોરસમીટર તથા તવા સર્વે/બ્લોક નંબર- ૧૬૯૪/(જુના સર્વે/બ્લોક નંબર- ૧૪૨૬)ની કુલ ૨૬૭૫૮ ચોરસમીટર પૈકી ૪૦૦૦ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન સુનીલભાઈ રમણલાલ પટેલ, રીમાબેન સુતીલભાઈ પટેલ, મીનાક્ષીબેન સુનીલભાઈ પટેલ તથા આનન સુનીલભાઈ પટેલે તેઓની સંપુર્ણપણે સંયુક્ત,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ મકારનો લાગ-ભાગ, હીત, હીસ્સો ,દાવો કે બોજો નથી ન હોયતો તૈ જતો કરેલ છે તેમમાનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૦૪-૦૬ -૨૦૨૪ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસસી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર.આર્કેડ,આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap