DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Chaloda
CITY auda
SURVEY# 1694
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, for the registration in District Ahmedabad, Sub-District and Taluka Dholka, Village Mojchaloda, New Survey / Block No. - 1694 (Old Block No. - 1426), out of total 26758 square meters, 22862 square meters of old agricultural land belonging to Raigjig Atajiji, Bhupatjiji Atajiji, Rameshjiji Atajiji, Pasiben Atajiji, Lakhiben Atajiji, Sonaben Atajiji, Popatjiji Atajiji, Bhalajiji Mangaji, Budhaji Naranji, Haribhai Bhathiji, Hiraben Bhathiji, Lilaben Bhathiji, Lilaben Sakaraji, Vikramji Bhai jijiji, Shantaben Baldevji, Sagir Jinjal Baldevji, Sagir Virajiji Baldevji, Kaliben Jayantiji, Jenaaji Jesangji, Baldevji Jayantiji, Ajayji Jayantiji, Kailasben Jayantiji, Baluben Te Kalaaji's widow wife, Bhagwatsih Kalaaji, Jagrutiben Kalaaji, Kirit Kalaaji, Ganaji Kalaaji, Pravinji Dhudaji and Babuji Chanduji Thakore, has been claimed as their complete joint ownership, possession and enjoyment without any encumbrance. They have requested a certificate from us stating that the title of the said land is clear and marketable. Therefore, if anyone has any claim, right, interest, share, claim or encumbrance on the said land, they are requested to inform us in writing at the following address within 7 (seven) days of the publication of this notice, along with the necessary proof, failing which we will consider that there is no claim, right, interest, share, claim or encumbrance of any person on the said land, and if any, it has been waived, and we will issue a title clearance certificate for the said land. After that, no dispute of any kind will be entertained. Dated - 04-06-2024 Kaushik.G.Patel (Advocate & Notary) (B.Sc., L.L.B.) Office :- 12, Second Floor, J.B.R. Arcade, R.K. Royal Hall next to, Science City Road, Sola, Ahmedabad - 380060. Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્‍્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા ધોળકાના ગામ મોજેચલોડાની સીમના નવાસર્વે/ બ્લોક નંબર-૧૬૯૪(જુનાબ્લોક નંબર- ૧૪૨૬)ની કુલ ૨૬૭૫૮ ચોરસમીટર પૈકી ૨૨૮૬૨ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન ૨ઈજીજી આતાજી,ભૂપતજી આતાજી,રમેશજી આતાજી,પસીબેન આતાજી,લખીબેન આતાજી,સોનાબેન આતાજી,પોપટજી આતાજી, ભલાજી મંગાજી,બુધાજી નારણજી, હરિભાઇ ભાથીજી, હીરાબેન ભાથીજી,લીલાબેન ભાથીજી, લીલાબેન શકરાજી, વિક્રમજી ભઇજીજી, શાંતાબેન બળદેવજી,સગીર જીનલ બળદેવજી,સગીર વિરાજી બળદેવજી, કાળીબેન જયંતીજી, જેણાજી જેસંગજી, બળદેવજી જયંત્તિજી,અજયજી જયંતિજી, કૈલાસબેન જયંત્તિજી, બાલુબેન તે કાળાજીની વિધવા પત્ની,ભગવતસિહ કાળાજી, જાગૃતિબેન કાળાજી, કીરીટ કાળાજી, ગનાજી કાળાજી,પ્રવીણજી ધુડાજી તથા બાબુજી ચંદુજી ઠાકોરે તેઓની સંપુર્ણપણે સંયુક્ત,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો કેબોજો નથી અને હોયતો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૦૪-૦૬ -૨૦૨૪ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસસી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.આર.આકેડ, આર.કે .રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap