DISTRICT Mahesana
TALUKA Becharaji
VILLAGE Chandanki
CITY ahmedabad
FINAL PLOT# 442
SURVEY# 207
NOTICE CONTENT
Public Notice District Mehsana, Taluka Becharaji, Village Chandanki, Survey Number 207, new survey number 442 (Old block number 48) total area 0-88-40. Agricultural land and new survey number 462 (Old block number 54), total area 0-82-73. Patel Hansaben Ranchhod bhai, Patel Kusum ben Ranchhod bhai, Patel Manisha ben Sanjay bhai, Patel Nisarg Sanjay bhai and Patel Vaishri Sanjay bhai have stated their complete ownership and possession of the above property and have decided to sell it to our client and have requested a title clearance certificate from us. If anyone has any claim, interest, share, claim, burden, loan etc. on the above property, they should inform us in writing with original documents within 7 (seven) days of this notice published at the following address. If they fail to do so, we will assume that the above property has no claim, interest, share, claim, burden of any kind by any person or institution and will issue a title clearance certificate accordingly. No disputes will be entertained thereafter. Public is hereby requested to take note of this. Hareshkumar B. Patel (Advocate) O. 3, First Floor, Omkar Complex, Sterlingcity Gate, beside, Bopal, Ahmedabad-380058 Mob. 8128769988
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડિસ્ટ્રીકટ મહેસાણાના તાલુકા- બેચરાજી ના ગામ મોજે- ચાંદણકી ની સીમના ખાતા નંબર-૨૦૭ ના નવા ક/સર્વે નંબર-૪૪૨ (જુનો બ્લોક/ નંબર- ૪૮) તી કુલ .આરે.ચો.મી.૦-૮૮-૪૦ તા આકાર રૂ.૩.૧૦૫ૈસાવા આકાર રૂ.૧.૭૧ પૈસાવા ખેતીની જમીન તથા નવા મોક/સર્વે નંબર-૪૬૨ (જુનો બ્લોક/ નંબર-૫૪) ની કુલ હે.આરે.ચો.મી.૦-૮૨-૭૩ ના ક્ષેત્રફળની આકાર રૂ.૩.૦૯ પૈસાવા જુ.શ.ની ખેતીની જમીન પટેલ હંસાબેન રણછોડભાઈ, પટેલ કુસુમબેન રણછોડભાઈ, પટેલ મનીષાબેન સંજયભાઈ, પટેલ નિસર્ગ સંજયભાઈ તથા પટેલ વૈશ્રી સંજયભાઈએ તેઓની સંપૂર્ણપણે કુલ સ્વતંત્ર/સંયુકત માલીકી, કબજા ભોગવટાની જણાવીને તેમજ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, બાનાખત, લોનવિગેરે હોયતો તેઓએ આ નોટીસ પ્રસિદ્ધથયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના અસલ પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વક્ત્િ કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોયતો તે જતો (વેવ) કરેલછે તેમ માની અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. હરેશકુમાર બી.પટેલ (એડવોકેટ) ઓ. ૩, પ્રથમ માળ, ઓમકાર કોમ્પલેક્ષ, સ્ટર્લીંગસીટી ગે બાજુમાં,બોપલ, અમદાવાદ- ૩૮૦૦૫૮ મો.૮૧૨૮૭૬૯૯૮૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap