NOTICE CONTENT
Public Notice
We, Harshad M. Rana, Advocate from Mehsana hereby issue this public notice on behalf of our client Mr. Harshadbhai Chimanbhai Shah, Director of Gujarat Parsolt Pvt. Ltd., informed by him and based on the requirement from the office located at 33, Fourth Floor, Shri Krishna Centre, Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad.
It is informed that in the district of Mehsana, sub-district Kadi, within the village of Chandarda, NA land has been designated with Property No. 1: Survey No. 69/2 partially 3, City Survey No. NA 69/2 part, Sheet No. NAL, with a total area of 4476.00 sq.m is held by Gujarat Parsolt Pvt. Ltd's Managing Director Harshad Chimanlal Shah, who has registered for sale from plot no. 1859 dated 08/09/1989.
Property No. 2: Survey No. 69/11/4, with a total area of 8076.00 sq.m, land held by Gujarat Parsolt Pvt. Ltd managed by Harshad Chimanlal Shah is registered for sale from plot no. 1856 dated 08/09/1989.
Additionally, Survey No. 69/4, total area of 5988.00 sq.m, land held by Gujarat Vero... (truncated for example).
If any person or organization has any claim, stake, share, or objection over said property or intends to claim, they should inform us within seven (7) days via registered A.D., otherwise, we will issue a Title Clear-Certificate appreciating no stakes, shares, burdens, or interests thereafter will be acknowledged.
Date: 24/05/2024
Advised by our client
Harshad M. Rana, Advocate
Office: 49, Municipal Shopping Center, Pilajiganj, Mehsana-1
Mobile: 9099016292
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમો હર્ષદ એમ. રાણા
એડવોકેટ, મહેસાણા તે અમારા અસીલ
ગુજરાત પરસોલ્ટ પ્રા.લી.ના ડાયરેકટર
શાહ હર્ષદભાઈ ચીમનભાઈ, ઓફીસ.
૩૩, ચોથોમાળ, શ્રી કિષ્ણા સેન્ટર,
મીઠાખળી છ રસ્તા, નવરંગપુરા,
અમદાવાદ વાળા ની સુચના અને
ફરમાઈસથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે, ડીસ્ટ્રીક્ટ
મહેસાણાના સબ ડીસ્ટ્રીક્ટ કડી
તાલુકાના મોજે ચાંદરડા ગામે માં
આવેલ એન.એ. જમીન પ્લાન સાથે
મીલકત નં. ૧:-જેનો સર્વે નં. ૬૯/૨
પૈકી ૩, જેનો સીટી સર્વે નં. એનએ
૬૯/૨ પૈકી, શીટ નં. એનએલલ, જેનુ
કુલ ક્ષેત્રફળ ૪૪૭૬.૦૦ ચો.મી.માં
આવેલ જમીન ગુજરાત પરસોલ્ટ
પ્રા.લી ના મેનેજીંગ ડાયરેકટર હર્ષદ
ચીમનલાલ શાહ એ રજી. વેચાણ પ્લોટ
નં. ૧૮૫૯ થી તાઃ ૦૮/૦૯/૧૯૮૯
ના રોજવેચાણ રાખેલ છે. મીલકત નં.
૨ :- જેનો સર્વે નં. ૬૯/૧૧/૪, જેનું
કુલ ક્ષૈત્રફળ ૮૦૭૬.૦૦ ચો.મી.માં
આવેલ જમીન ગુજરાત પરસોલ્ટ
પ્રા.લી ના મેનેજીંગ ડાયરેકટર હર્ષદ
ચીમનલાલ શાહ એ રજી. વેચાણ પ્લોટ
નં. ૧૮૫૬ થી તાઃ ૦૮/૦૯/૧૯૮૯
ના રોજ વેચાણ રાખેલ છે. તેમજ સર્વે
નં. ૬૯/૪ પૈકી, જેનુ કુલ ક્ષેત્રફળ
૫૯૮૮.૦૦ચો.મી.માં આવેલ જમીન
ગુજરાત વેરોનલ પ્રા.લી ના મેનેજીંગ
ડાયરેકટર હર્ષદ ચીમનલાલ શાહ એ
રજી. વેચાણ પ્લોટનં. ૧૬૪૩થી તાઃ
૦૧/૧૧/૧૯૯૪ ના રોજ વેચાણ
રાખેલ છે. આમ ત્યારબાદના ગુજરાત
હાઈકોર્ટેમાં કંપની અરજી નં. ૧૯૮/
૨૦૦૩ અને ૧૯૯/૨૦૦૩ થી દાખલ
કરી ગુજરાત વેરોનલ પ્રા.લી તે
ગુજરાત પરસોલ્ટ પ્રા.લી માં
એકત્રીકરણ કરીને ગુજરાત પરસોલ્ટ
પ્રા.લી નામ આપવાનો તાઃ ૧૨/૦૩/
૨૦૦૪ ના રોજના ગુજરાત હાઈકોર્ટે
હુકમ કરેલ આમ ત્યારબાદ બન્ને
મિલકતોનું એકત્રીકરણ કરી જેનો સીટી
સર્વે નં. એનએ ૬૯(૪)૧૧, સીટ નં.
એનએ ૯૯, જેનુ ફુલ ક્ષેત્રફળ
૧૪૦૬૩.૦૦ ચો.મી વાળી જમીનમાં
ગુજરાત પરસોલ્ટ પ્રા.લી ના નામે
દાખલ કરેલ છે. મીલકત નં. ૩:-જેનો
સર્વે નં. ૬૯/૨, જેનો સીટી સર્વે નં.
એનએ ૬૯/૨ પૈકી, શીટ નં. એનએ
૯૯, જેનુ કુલ ક્ષેત્રફળ ૭૬૯૬૫૦૦
ચો.મી.માં આવેલ જમીન ગુજરાત
વેરોનલપ્રા.લી ના મેનેજીંગ ડાયરેકટર
હર્ષદ ચીમનલાલ શાહ એ રજી. વેચાણ
પ્લોટ નં. ૧૬૪૨ થી તા : ૦૧/૧૧/
૧૯૯૪ ના રોજ વેચાણ રાખેલ છે.
આમત્યારબાદના ગુજરાત હાઈકોર્ટમાં
કંપની અરજી નં. ૧૯૮/૨૦૦૩ અને
૧૯૮૯/૨૦૦૩ થી દાખલ કરી ગુજરાત
વેરોનલ પ્રા.લી ને ગુજરાત પરસોલ્ટ
પ્રા.લી માં એકત્રીકરણ કરીને ગુજરાત
પરસોલ્ટ પ્રા.લી નામ આપવાનો તા
: ૧૨/૦૩/૨૦૨૪ના રોજના ગુજરાત
હાઈકોર્ટે હુકમ કરેલમાં આમ
ત્યારબાદ ઉપરોક્ત જમીન ગુજરાત
પરસોલ્ટ પ્રા.લી નામે ચાલે છે.
ઉપરોક્ત મિલકતો અંગે કે જમીન
સામે કે ઉપર કોઈપણ પ્રકારે કોઈ
વ્યક્તિને કે કોઈ સંસ્થાને હક્ક, હિત,
હિસ્સો, દાવો હોય કે સદર મિલ્કત
જત્તીમાં લીધી હોય કે લેવાની હોય કે
વાંધો હોય તો આજથી સાત (૭)
દિવસમાં રજીસ્ટર્ડ એ.ડી.થી અમોને
જાણ કરવી. જો તેમ કરવામાં નહી
આવે તો મજકૂર મિલ્કત પરત્વે કોઈનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો બોજો
કે લાગભાગ કે હીત સબંધ નથી તેમ
સમજી અમો ટાઈટલ ક્લીયર-સ
સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું અને ત્યારબાદ
તે સામે કોઈનો વાંધો ચાલશે નહિ
તેની નોંધ લેવી.
તાઃ ૨૪/૦૫/૨૦૨૪
અમારી અસીલની સૂચનાથી
હર્ષદ એમ. રાણા એડવોકેટ
ઓફીસ. ૪૯, મ્યુની. શોપીંગ સેન્ટર,
પીલાજીગંજ, મહેસાણા-૧
મો. ૯૦૯૯૦૧૬૨૯૨