Public Notice for 3/5

Chandarva, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Chandarva
CITY ahmedabad
FINAL PLOT# 586/12+13
SURVEY# 292
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Registration District Ahmedabad Sub- District Ahmedabad - 3 (Memnagar) Taluka Sabarmati, village of Chhadawad, in the land survey number 292 non-agricultural land, which is included in T.P. Scheme No. 3/5 Final Plot No. 586/12+13 (excluding) part of it is hereby declared and the area is determined as 790 sq. m. and the non-agricultural land and the construction thereon, including the property (1) Kalpanaaben Abhaykumar Shah, (2) Biren Bhai Abhaykumar Shah and (3) Manan Bhai Abhaykumar Shah's total joint ownership and possession, and all other types of encumbrances free and there is no other writing or transaction with any other person regarding the above property, they have demanded Certificate of title clear, marketable and encumbrance free Then, if any other person has any kind of interest, right, share, claim or encumbrance on the above property, then they should inform us in writing within 7 (seven) days from the date of this notice with documentary evidence at the address below. If they do not do so then there is no kind of interest, right, share, claim or encumbrance of anyone on the above property and if so it is gone and we will provide the title clearance certificate and thereafter no one will have any kind of dispute. Dated 29/03/2025 D. V. Desai & Company, Advocates On behalf of Hitesh D. Desai (Advocate) Rajesh D. Desai (Advocate) Pankaj Hitesh Desai (Advocate) Priyanka Rajesh Desai (Advocate) 26/A, Narayannagar Society, Chandranagar Six Roads, Paldi, Ahmedabad - 380 007 Tel. No. 226621793/26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૩ (મેમનગર) તાલુકા સાબરમતીનાં ગામ મોજે છડાવડની સીમનાં ખાતા નં.૨૯૨ ની બીનખેતીની જમીન જેનો સમાવેશ ટી. પી. સ્કીમ નં. ૩/૫ નાં ફાઇનલ પ્લોટ નં.૫૮૬/૧૨+૧૩પૈકી ર થીકરવામાં આવેલ છે તથા ક્ષેત્રફળ ૭૯૦સ. ચો. મી. નક્કી કરવામાં આવેલ છે તે બીનખેતીની જમીન તથા તે ઉપર આવેલ બાંધકામ સહિતની મિલક્ત (૧) કલ્પનાબેન અભયકુમાર શાહ, (૨) બિરેનભાઇ અભયકુમાર શાહ તથા (૩) મનનભાઇ અભયકુમાર શાહની કુલ સંયુક્ત માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત તથા કોઇપણ પ્રકારનાં લખાણ કે વ્યવહાર ઉપરોક્ત મિલક્ત અંગે અન્ય કોઇ વ્યક્તિ સાથે ન કર્યા હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત મિલક્ત ઉપર અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ.ડી. પોસ્ટથી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત મિલક્ત ઉપર અત્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમજ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા.૨૯/૦૩/૨૦૨૫ ડી. વી. દેસાઇ એન્ડ કંપની, એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ (એડવોકેટ) રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ) પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ) પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ) ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨ર૬૬૨૧૭૯૩/૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap