Public Notice for 45

Chandlodiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Chandlodiya
CITY ahmedabad
FINAL PLOT# 46/2
SURVEY# 233/4/1
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the old farm land measuring 4047 square meters of Survey/Block No. 233/4/1 and 5160 square meters of original Survey/Block No. 233/4/2 situated in the limits of village Chandlodiya, Taluka Sabarmati, Sub-District Ahmedabad-8 (Sola), Registration District Ahmedabad, has been included in Town Planning Scheme No. 45 (Chandlodiya-Gotha) and accordingly the final plot numbers 46/2 measuring 2430 square meters and 46/3 measuring 3102 square meters of non-agricultural land (3102 square meters of non-agricultural land out of 233/4/2, 2, after obtaining non-agricultural permission) have been allotted. The said land is owned by Patel Jivaben Keshavlal Somabhai’s widow and Patel Dinesh Bhai Keshavlal. Out of these, Patel Jivaben Keshavlal Somabhai’s widow has transferred her rights in the said land to Patel Dinesh Bhai Keshavlal by Registered Deed of Waiver of Rights and Interest No. 1475 dated 25-05-2022. The effect of this transfer is not reflected in the 7/12 of the said land as yet. In this manner, they have declared the said land to be under the sole ownership, possession, and enjoyment of Patel Dinesh Bhai Keshavlal and free from all kinds of encumbrances and have entrusted us with the work of title verification for sale purposes. All persons, firms, banks, financial institutions, or any others who may have any rights, claims, or charges over the said land by way of sale, inheritance, gift, license, possession, mortgage, lien, charge, trust, maintenance, easement, exchange, developer, builder, organizer, contractor, project consultant, or financer or under any agreement of purchase, lease deed, lease agreement, power of attorney, possession agreement, memorandum of understanding, order, court proceedings, or other written document, as family member/co-occupant, minor or successor of deceased person or in respect of old documents-title deeds of the said land or in respect of any changes made from time to time in the revenue records or in any other way, are hereby requested to submit written proof of their rights, claims or charges to the address given below within seven days from the date of publication of this notice. Otherwise, it shall be considered that they have waived all such rights, claims, or charges without any consideration and a title clearance certificate shall be issued for the said land. No disputes shall be entertained thereafter. Messrs H. Desai & Company Advocates & Solicitors 202, Second Floor, Titanium One Near Rajpath Club, S.G. Highway Ahmedabad-380059 File No.-35/2025/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ- ૮ (સોલા) તાલુકા સાબરમતીના મોજે ચાંદલોડીયાની સીમના (૧) સરવે/ બ્લોક નંબર ૨૩૩/૪/૧ ની ૪૦૪૭ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન તથા (૨) મૂળ સરવે/બ્લોક નંબર ૨૩૩/૪/૨ ની ૫૧૬૦ ચોરસમીટરની જમીન કે જેનો સમાવેશ ટાઉનપ્લાનીંગ સ્કીમ નંબર ૪૫ (ચાંદલોડીયા-ગોતા) માં થવાથી ફાળવવામાં આવેલ અનુક્રમે ફાઈનલ પ્લોટ નંબરો (૧) ૪૬/૨ ની ૨૪૩૦ ચોરસમીટર અને (૨) ૪૬/૩ ની ૩૧૦૨ ચોરસમીટરની બીનખેતીની જમીન (બીનખેતીની પરવાનગી મળ્યા બાદ નવા સરવે/બ્લોક નંબર ૨૩૩/૪/ ર પૈકી ૨ ની ૩૧૦૨ ચોરસમીટર) પટેલ જીવીબેન કેશવલાલ સોમાભાઇની વિધવા તથા પટેલ દિનેશભાઈ કેશવલાલ ધારણ કરતા આવેલ. તેઓ પૈકી પટેલ જીવીબેન કેશવલાલ સોમાભાઇની વિધવાએ મજકુર જમીનમાં પોશાતો તેમનો લાગભાગ, હક્ક, હીસ્સો તારીખ ૨૫- પ-૨૦૨૨ ના રોજના રજીસ્ટર્ડ બીન અવેજી હક્ક કમીના દસ્તાવેજ નંબર ૧૪૭૫ થી પટેલ દિનેશભાઇ કેશવલાલની તરફેણમાં જતો કરેલ. જેની અસર હાલમાં મજકુર જમીનના ૭/૧૨ માં આવેલ નથી. એ રીતે તેઓએ સદરહુ જમીનો સદરહુ પટેલ દિનેશભાઈ કેશવલાલની કુલ સ્વતંત્ર માલીકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની તેમજ સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુથી ટાઈટલ ચકાસણીની કામગીરી અમોને સોપેલી છે. સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઇપણ કે જેઓ વૈચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઇઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઇઝર, કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, કે ફાઇનાન્સર તરીકે, કે બાનાખતના કરાર, ભાડાચીટ્ટી ભાડા કરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી હેઠળ, અન્ય કોઈ લખાણ હેઠળ કુટુંબના સભ્ય/સહવારસ, સગીર કે અગાઉ ગુજરનારના વારસદાર તરીકે કે મજકુર જમીનોના જુના દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે કે રેવત્ચુ રેકર્ડમાં થયેલ વખતોવખતના ફેરફારો બાબતે કે બીજી કોઇપણ રીતે સદરહુ જમીનો પર સીધો કે આડકતરો હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણપુરાવા સાથે આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કે અલાખા પર કોઇપણ જાતનું લક્ષ આપ્યા સિવાય અતે જતા (Waive) કરેલા છે તેવું ગણી સદરહુ જમીનોનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફ્લોર, ટાઈટેનીયમ વન, રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૯ ફાઇલ નંબર-૩૫/૨૦૨૫/HHD/KHD
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap