NOTICE CONTENT
Public Notice
District Gandhinagar Sub District Gandhinagar, in the village of Chandralala, Block/Survey No. 515, which is the old Survey/Block No. 162 (Remarks Old Survey No. 172), measuring 1-07-29 Hectare, having account number 1183, with a rate of Rs. 4.80 per paisa, being old condition agricultural land, is in the ownership, possession and enjoyment of our client. This land is free from all encumbrances and legal disputes. Our client has requested a Title Clearance Certificate from us. Therefore, we hereby give this public notice that if any person has any kind of encumbrance, charge, right of occupancy, right to cultivate, right to alimony, or any other right, interest or share in the said land, or has entered into any agreement or deed regarding the said land, then he/she should inform us in writing with documentary evidence at our address within 7 days from the date of this notice. If you fail to do so, it will be considered that no person has any right, interest or share in the said land, or if there is any such right, interest or share, then it is considered to have been waived. After the expiry of the stipulated period, the Title Clearance Certificate of the said land will be issued. After that, no objection or dispute of any kind will be entertained. Please take special note of this.
Dated 3/6/2024
Place: Gandhinagar
Umeshkumar D. Patel (Advocate)
Mob No. 9904814560
Res: Dairywado Vas, Navakoba, Koba, Tal. J. Gandhinagar 382426
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર સબ ડિસ્ટ્રિક્ટ
ગાંધીનગર ના મોજે ગામ ચંદ્રાલા ની
સીમ ના બ્લોક/સર્વે નં, ૫૧૫ જેનો
જુનો સર્વે/્લોક નં, ૧૬૨ (રિમાર્ક્સ
જુ,સ,નં, ૧૭૨) ની હે.આરે.ચો.મી.
૧-૦૭-૨૯ જેનો ખાતા નં. ૧૧૮૩
આકાર રૂ. ૪.૮૦ પૈસા વાળી જુન
શરત ની ખેતી ની જમીન અમોના
અસીલ ની માલીકી કબજા ભોગવટા ની
તમામ પ્રકાર ના બોજાઓ થી તથા
કાનુની વિવાદો થી મુક્ત હોવાનું
જણાવીને અમારા અસીલ એ અમારી
પાસેથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
ની માંગણી કરેલ છે, આથી આ જાહેર
નોટીસ આપી સદરહુ જમીન ઉપર
કોઈનો કોઈપણ પ્રકારનો બોજો, ચાર્જ,
ગણોતહક્ક, ખેડહક્ક, ભરણપોષણ નો
હક્ક કે અન્ય કોઈપણ પ્રકાર નો
લાગભાગ યાને હક્ક, હિત, હિસ્સો
પોષાતો હોય અથવા તો કોઈપણ પ્રકાર
ના કરાર કે લખાણ કરેલા હોય તો
અમોને અમારા સરનામે દિન-૭ મા
લેખીત તથા દસ્તાવેજી પુરાવા સાથે
રજી.એ.ડી. થી જાણ કરવી અને તેમ
કરવામાં ચુક-કશુર કરશો તો સદરહુ
જમીનમાં કોઈનો કોઈપણ જાત નો
લાગભાગ, હક્ક હિત હિસ્સો રહેલો
નથી અથવા તો જતો (વેવ) કરેલો છે
તેમ સમજી મુદત વીત્યે સદરહું
જમીનનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ ઇસ્યુ કરવા મા આવશે
અને તે પછી કોઈનો કોઈપણ પ્રકાર
નો વાંધો કે તકરાર ચાલશે નહી.
જેની ખાસ નોધ લેવી.
તા. ૩/૬/૨૦૨૪
સ્થળ - ગાંધીનગર
ઉમેશકુમાર.ડી.પટેલ (એડવોકેટ)
મો,નં,૯૯૦૪૮૧૪૫૬૦
રહે, ડેરીવાડો વાસ, નવાકોબા, કોબા,
તા,જી, ગાંધીનગર ૩૮૨૪૨૬