DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Chandrasan
CITY ahmedabad
SURVEY# 1065
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Registration District Mehsana Sub District and Taluka Kadi, in the village of Chandrasan, under Survey No. 1065 (old Survey/Block No. 288/2) agricultural land with a total area of 0-25-53 Hectare.Are.Ch.Mi. This land is owned by (1) Thakor Lilaben Savaji (2) Thakor Babuji Savaji (3) Thakor Vikram Savaji, and is under their possession and occupation. The aforementioned new and undivided agricultural land is free from any encumbrances and is in their possession and occupation, as stated above. A request has been made for a title clearance certificate for the said land, confirming that the said agricultural land is free from any encumbrances. If any other person has any kind of interest, right, share, claim or encumbrance on the above mentioned agricultural land, then they should inform us in writing, along with documentary evidence of such encumbrance, within seven (7) days from the date of publication of this notice, at the following address by registered AD post. Failure to do so will be deemed that the above mentioned agricultural land is free from any kind of interest, right, share, claim or encumbrance of any other person and if there is, it is understood that you have waived your right and share and we will issue a title clearance certificate accordingly. No further claims or disputes will be entertained after that. The general public is hereby notified. Date: 05/03/2025 Jenish D. Ruparelia (Advocate) Digant B. Kakkad (Advocate) D.S. Ruparelia & Associates 207, K-158, Sindhu Bhavan Road, Bodakdev Ahmedabad-380059 Phone No: 079-48002355
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ ડિસ્ટ્રીક્ટ અને તાલુકા કડી મોજે ગામ ચંદ્રાસણ ના સર્વે નંબર ૧૦૬૫ (જુના સર્વે/બ્લોક નંબર ૨૮૮/૨) નીખેતીની કુલ ક્ષેત્રફળ ૦-૨૫-૫૩ હે.આરે.ચો.મી. જમીન જેના માલિક (૧) ઠાકોર લીલાબેન સવાજી (૨) ઠાકોર બાબુજી સવાજી (૩) ઠાકોર વિક્રમ સવાજી ના કબ્જા ભોગવટામાં આવેલ સદરહુ નવી અને અવિભાજ્ય શરતની ખેતીની જગ્યા બોજા રહિત તથા તેમના કબજા ભોગવટા માં આવેલ છે તેવું જણાવીને સદરહુ જમીન અંગે ટાઇટલ ક્લીયર તથા સદરહુ ખેતીની જમીન બોજા રહિત હોવા બદલ ના પ્રમાણપત્ર નીમાંગણી કરેલ છે તો ઉપરોક્ત ખેતીની જમીન ઉપર અન્ય કોઈ શખ્શ નો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત- હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન- (સાત) માં અમો એડવોકેટના સરનામે લેખિતમાં તેબદલનાદસ્તાવેજી પુરાવા સહિતની જાણ નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટથી કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત ખેતીની જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હક્ક હિત, દાવો કે બોજો નથી અને જો હોયતો તમામે તેમનો હક્ક હિસ્સો વેવ (જતો) કરેલ સમજી ટાઇટલ ક્લીયરન્સ અંગેનું સર્ટિફિકેટ આપશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની જાહેર જનતા એ નોંધ લેવી. તારીખઃ ૦૫/૦૩/૨૦૨૫ જેનીશ ડી. રૂપારેલિયા (એડવોકેટ) દિગંત બી. કકક્ડ (એડવોકેટ) ડી.એસ. રૂપારેલિયા એન્ડ એસોસીએટ્સ ૨૦૭, કે-૧૫૮, સિંધુભવન રોડ,બોડકદેવ અમદાવાદ-૩૮૦૦૫૯ ફોન નં: ૦૭૯-૪૮૦૦૨૩૫૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap