DISTRICT Navsari
TALUKA Navsari
VILLAGE Chandravasan Supa
CITY surat
FINAL PLOT# 337
SURVEY# 338, 339, 340, 346, 505, 505
NOTICE CONTENT
This public notice is being issued to inform the public at large that our clients, namely Dinesh Bhai Chotubhai Patel, originally residing in Chandrawasan Supa, Taluka: Navsari, District: Navsari, and currently residing at 27, SCHOOL GREEN, BILSTON, WEST MIDLANDS, WV14 6DZ, U.K., and Suresh Bhai Chotubhai Patel, originally residing in Chandrawasan Supa, Taluka: Navsari, District: Navsari, and currently residing at STONEDOWN CLOSE BILSTON, WEST MIDLANDS, WV14 9YN, U.K., have agricultural land in the village of Chandrawasan Supa, in the Taluka of Navsari, District of Navsari, in the block/survey: 338, 339, 340, 346, 505, and 505, account number 337, registered in their names. The said property has not been sold by Dinesh Bhai Chotubhai Patel and Suresh Bhai Chotubhai Patel to anyone until this date, nor have they executed any documents related to such sale. Our clients do not intend to sell the said agricultural land or take any such action. However, if any person executes or causes to be executed any documents regarding the sale or transfer of our clients' aforementioned agricultural land, the entire responsibility shall lie with that person. Our clients shall be entitled to take all legal action against such person. The public shall take note of this clearly. See at the behest and order of the client mentioned, Sto, Toe. Dated 30-07-2024 Mamta R. Patel (Advocate) Residing: Abrama, Daaji Faliyu, Taluka: Jalalpore, District: Navsari. Mobile: 95582 65307
ગુજરાતી નોટિસ
a E2૨ SNJ2e આથી હંમારા અસીલશ્રીઓની સુચના અને ફરમાઈશ થયેથી આથી જાહેર જનતા ને આ જાહેર નોટીશ આષી જણાવવામાં આવે છે કે હમારા અસીલશ્રીઓ નામે દિનેશભાઈ છોટુભાઈ પટેલ, મૂળ રહેવાસી: ચંદ્રવાસણસુપા તાલુકોઃ જીલ્લોઃ નવસારીના તથા હાલ રહેવાસીઃ 27, SCHOOL GREEN, BILSTON, WEST MIDLANDS, WV14 6DZ, U.K. તથા સુરેશભાઈ છોટુભાઈ પટેલ, મૂળ રહેવાસીઃ ચંદ્રવાસણ સુપા, તાલુકોઃ જીલ્લો: નવસારીના તથા હાલ રહેવાસીઃ STONEDOWN CLOSE BILSTON, WEST MIDLANDS, WV14 9YN, U.K. ની નવસારી જીલ્લાના નવસારી તાલુકાના મોજેઃ ગામ ચંદ્રવાસણસુપા ના બ્લોક/સર્વેઃ: ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૬, ૫૦૫ તથા પ૫ ખાતા નંબરઃ ૩૩૭ વાળી ખેતીની જમીન તેઓના નામે રેકર્ડ દફતરે ચાલી આવેલ છે. સદરહું મીલકત દિનેશભાઈ છોટુભાઈ ૫ પટેલ તથા સુરેશભાઈ છોટુભાઈ પટેલ નાઓએ આજદિન સુધી કોઈપણ ઈસમને વેચાણ આપેલ નથી કે તેવા કોઈ વેચાણ અંગેના કોઈપણ પ્રકારના લખાણો કરેલા નથી. સદરહું ખેતીની જમીન હમારા અસીલો વેચાણ કરવા માંગતા નથી કે તેવી કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. પરંતુ તેમ છતાં પણ જો કોઈપણ ઈસમ હમારા અસીલની ઉપરોક્ત જણાવેલ ખેતીની જમીન વેચાણ અંગેના કે મીલકત ટ્રાન્સફર અંગેના કોઈપણ પ્રકારના લખાણો કરશે કે કરાવશે તો તેની સંપુર્ણ જવાબદારી જે તે ઈસમની રહેશે. અને તેની સામે હમારા અસીલો કાયદેસરની તમામ કાર્યવાહી કરવાને હકકદાર છે અને રહેશે જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. SEE અસીલ મજકુરની સુચના અને ફરમાઈશ થયેથી, sto, toe. તા. ૩૦-૦૭-૨૦૨૪ મમતા આર. પટેલ (એડવોકેટ) રહે.: અબ્રામા, દાજી ફળિયુ, તા. જલાલપોર, જી. નવસારી. મો.: 95582 65307
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap