NOTICE CONTENT
Public Notice
This public notice is hereby given to inform the public that, in the District of Ahmedabad, Registration Sub-District and Taluka Sanand, of the village Changodar, Block/Survey No. 78
Area 9510 square meter
(Shape Rs. 5.87 paise) Account No. 2034, the old agricultural land, is owned by Lakshmi Ben Bhikhabhai and Khoda Bhai Bhikhabhai, both residents of Changodar, Ahmedabad. They are in joint ownership and direct possession.
The said land is free from any litigation or encumbrances. It is also confirmed that the said land is to be sold by our client and they have requested for a Title Clearance Certificate of the same.
If any person has any right, title, interest, share, claim, or any financial institution or bank encumbrance, charge, lien, etc., on the above mentioned land, then they are requested to submit written proof along with documents to the following address within 7 (seven) days of the publication of this notice, through Registered AD. (Claims without proof will not be considered). Failure to do so will be considered as the land being free from any claim, share, right, interest, share, claim or lien. We will issue a Title Clearance Certificate for the same and no objections or disputes will be accepted thereafter. All concerned are requested to take note of this.
Date 06/06/2024
Hetal S. Shah, Advocate
403/404, Shilp Satved, Sindhu Bhavan Hall, near Sindhu Bhavan Road, Ahmedabad - 59
(M.) 9898 143822
(O.) 40033822
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર નોટીસ આપી જાહેર
જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રિકટ
અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રિકટ
તથા તાલુકો સાણંદના મોજે ચાંગોદરની
સીમના બ્લોક/સર્વે નંબર-૭૮
ક્ષોગફળ૯૫૧૦સમચો રસમીટર
(આકાર રૂ.૫.૮૭ પૈસા) ખાતા નંબર-
૨૦૩૪ ની જુની શરતની ખેતીની
જમીન લક્ષ્મીબેન ભીખાભાઈ તથા
ખોડાભાઈ ભીખાભાઈ બંશે રહેવાસીઃ
ચાંગોદર, અમદાવાદનાની કુલ સ્વતંત્ર
સહ-માલીકી અને સહ-પ્રત્યક્ષ કબજા
ભોગવટાની આવેલી છે તેમજ સદર
જમીન તમામ પ્રકારના લીટીગેશન તથા
બોજાઓથી મુકત અને નાકરજી
આવેલી હોવાનું જણાવી તેમજ સદર
જમીન અમારા અસીલતે વેચાણ
આપવાનું નક્કી કરેલ હોઈ અમારી
પાસે સદરહુ જમીન અંગેના ટાઇટલ
કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. વધુમાં ઉપરોકત જણાવેલ જમીન
ઉપર અત્ય કોઇનો કોઇપણ જાતનો
લાગભાગ, હકક, હીત, હીસ્સો, દાવો
અલાખો, કે કોઇપણ નાંણાકીય સંસ્થા
કે બેન્કનો બોજો, ચાર્જ, લીયન વિગેરે
આવેલ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
જમીન અંગેના લેખિત આધાર પુરાવા
સહિત નીચેના સરનામે રજી. એ.ડી.
દ્વારા જાણ કરવી (પુરાવા વગરના વાંધા
ધ્યાને લેવામાં આવશે નહી) જો તેમ
કરવામાં કસુર થશે તો મુદત વીતે
સદરહુ જમીનમાં અત્ય કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ, ભાગ,
હકક, હીત, હીસ્સો દાવો કે અલાખો
આવેલ નથી અને જો આવેલ હોય તો
તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી
લઇ સદરહુ જમીનનું ટાઇટલ
કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં
આવશે અને ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર કે વાંધો
ચાલશે નહી જેની લાગતા
વળગતાઓએ નોંધ લેવી.
તારીખ ૦૬/૦૬/૨૦૨૪
હેતલ એસ. શાહ, એડવોકેટ
૪૦૩/૪૦૪, શીલ્પ સત્વેદ, સિંધુભવન
હોલની નજીક, સિંધુભવન રોડ,
અમદાવાદ-૫૯
(મો.) ૯૮૯૮ ૧૪૩૮૨૨
(ઓ.) ૪૦૦૩૩૮૨૨