DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Changodar
CITY auda
SURVEY# 78
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the land belonging to Block/Survey Number 78, Changodar, Sanand Taluka, Ahmedabad District, having an area of 9510 square meters, account number 2034, is owned by Lakshmi Ben Bhikha Bhai and Khodabhai Bhikha Bhai, residents of Changodar, Ahmedabad, who are the co-owners and have direct possession and enjoyment of the property. The said land is free from any litigation or encumbrances and is clean. It has been decided to sell this land. A title clearance certificate has been requested from us for the said land. Furthermore, if there is any existing right, interest, share, claim, liability or financial institution or bank encumbrance, charge, lien, etc., on the above-mentioned land, then within 7 days from the date of publication of this notice, you are requested to inform us at the address below through registered post along with documentary evidence (claims without evidence will not be considered). If you fail to do so, then after the expiry of the stipulated time, it will be understood that there is no claim, share, right, interest, claim, liability on the said land and if there is any, it will be considered waived. A title clearance certificate will be issued for the said land and no dispute or objection will be entertained thereafter. Those concerned are requested to take note of this. Date 06/06/2024 Hetal S. Shah, Advocate 403/404, Shilp Satved, Sindhu Bhavan Hall, near Sindhu Bhavan Road, Ahmedabad-59 (M) 9898143822 (O) 40033822
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રિકટ અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રિકટ તથા તાલુકો સાણંદના મોજે ચાંગોદરની સીમના બ્લોક/સર્વે નંબર-૭૮ ક્ષોગફળ૯૫૧૦સમચો રસમીટર (આકાર રૂ.૫.૮૭ પૈસા) ખાતા નંબર- ૨૦૩૪ ની જુની શરતની ખેતીની જમીન લક્ષ્મીબેન ભીખાભાઈ તથા ખોડાભાઈ ભીખાભાઈ બંશે રહેવાસીઃ ચાંગોદર, અમદાવાદનાની કુલ સ્વતંત્ર સહ-માલીકી અને સહ-પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલી છે તેમજ સદર જમીન તમામ પ્રકારના લીટીગેશન તથા બોજાઓથી મુકત અને નાકરજી આવેલી હોવાનું જણાવી તેમજ સદર જમીન અમારા અસીલતે વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ અમારી પાસે સદરહુ જમીન અંગેના ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. વધુમાં ઉપરોકત જણાવેલ જમીન ઉપર અત્ય કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હકક, હીત, હીસ્સો, દાવો અલાખો, કે કોઇપણ નાંણાકીય સંસ્થા કે બેન્કનો બોજો, ચાર્જ, લીયન વિગેરે આવેલ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે જમીન અંગેના લેખિત આધાર પુરાવા સહિત નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારા જાણ કરવી (પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહી) જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે સદરહુ જમીનમાં અત્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હીત, હીસ્સો દાવો કે અલાખો આવેલ નથી અને જો આવેલ હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી લઇ સદરહુ જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહી જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. તારીખ ૦૬/૦૬/૨૦૨૪ હેતલ એસ. શાહ, એડવોકેટ ૪૦૩/૪૦૪, શીલ્પ સત્વેદ, સિંધુભવન હોલની નજીક, સિંધુભવન રોડ, અમદાવાદ-૫૯ (મો.) ૯૮૯૮ ૧૪૩૮૨૨ (ઓ.) ૪૦૦૩૩૮૨૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap