Registration district Vadodara and sub-district Padra in the village of Chanasad, land description is as follows:
Account Number | Block/Survey | Old Survey Number Hectare Acre Square Meters Shape
Number Rupees Paise
588 591 568 1-95-02 East side of | 16.62
Direction 0-78-00
The above mentioned old farm land is in the ownership of Mitesh Vinubhai Patel. It is in his possession and enjoyment and he has decided to sell it to our client. Hence, our client has requested us to provide a title clearance certificate for the said property. If any person, institution, bank etc. has any kind of interest, right, title, relationship, lien, burden, loan, charge, lease, agreement, objection, claim in the above property then please send written evidence with the details on the below mentioned address within 04 days. If no objection is received in writing within 04 days, the above property will be deemed clear and marketable and a title clear certificate will be issued and no objection will be entertained thereafter. Please take note of this public notice. Note- objection without written evidence will not be entertained and will not be kept.
Dated: 03/04/2025
000, Trimurti Flat, 20, Haribhakti
Colony, Chaklee Circle, O.P.R (1) Purohit
Road, Vadodara. Phone: 2326300
(Mobile): 98253 26361 Advocate
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા તથા સબ ડીસ્ટ્રીકટ પાદરા ના મોજે ગામ-ચાણસદ ની સીમમાં
આવેલ જમીનજેનું વર્ણન નીચેમુજબ છે.
ખાતા નંબર | બ્લોક/સર્વે | જુનોસર્વેનંબર હે.આરે.ચો.મી. આકાર
નંબર રૂ. પૈસા
૫૮૮ ૫૯૧ પ૬૮ ૧-૯૫-૦૨ પૈકી પુર્વ | ૧૬.૬૨
દિશા તરફની ૦-૭૮-૦૦
ઉપરોક્ત દર્શાવેલ જુની શરતની ખેતીની જમીન મિતેશભાઇ વિનુભાઇ પટેલ નાઓતે પોતાની
માલીકી કબજા ભોગવટાનું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે
જેથી અમારા અસીલે સદરહું મિલકત બાબત અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત મિલકતમાં જે કોઇ વ્યક્તિ, સંસ્થા, બેંક વિગેરેનો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હ્તિ, સબંધ, અલાખો, બોજો, લોન, ચાર્જ, લીયન, બાનાખત,
વાંધો, દાવો હોયતો દિન-૦૪ માં નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવા સહ મોકલી આપશો. જો
દિન-૦૪ ની મુદતમાં કોઇ લેખીત પુરાવા સહ વાંધો નહિ આવે તો ઉપરોક્ત મિલકતને ચોખ્ખી
તેમજ માર્કેટેબલ સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની
તકરાર ચાલશે નહિ તેની જાહેર જનતાએ નોંધ લેવી. નોંધ-લેખીત પુરાવા વગરનો વાંધો વંચાણે
લેવામાં આવશે નહી અને ગ્રાહા પણ રાખવામાં આવશે નહી. તા.૦૩/૦૪/૨૦૨૫.
૦૦૦, ત્રિમુ્તી ફ્લેટ, ૨૦, હરિભક્તિ
કોલોની, ચકલી સર્કલ પાસે, ઓ.પી. ર (1 જે પુરોહીત
રોડ, વડોદરા. ફોનઃ: ૨૩૨૬૩૦૦
(મો) : ૯૮૨૫૩ ૨૬૩૬૧ એડવોકેટ
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap