DISTRICT Vadodara
TALUKA Padra
VILLAGE Chansad
CITY vadodara
SURVEY# 1209/A
NOTICE CONTENT
This is to inform the public that an application has been filed for a Title Clearance Certificate for the immovable property situated in the village of Chansad, Taluka Padra, Registration Sub District Padra, District Vadodara. The property is located in Block/Survey Number 1209/A (Old Survey Number 1068) and has a total area of 0-18-13 hectares (1813 square meters). This property is an agricultural land, jointly owned by Hitesh Bhai Laljibhai Patel, Dharmishthaben Hitesh Bhai Patel, Ankit Hitesh Bhai Patel and Gaurang Hitesh Bhai Patel. Our client has requested to purchase this property and therefore the Title Clearance Certificate is requested. Anyone who has any right or claim on the said immovable property, either through sale, mortgage, gift, lease, easement or any other means, is requested to appear before our office within 10 days of the publication of this notice with necessary supporting documents. Failure to do so will result in the issuance of a Title Clearance Certificate without considering any such rights or claims. Any claims, rights or powers not yet stated are hereby renounced. The Title Clearance Certificate will be issued to our client assuming that there are no claims, rights or powers, and any dispute arising thereafter will not be our responsibility. This notice is issued on 24-02-2025 in Vadodara. Birenkumar B. Patel, Advocate, Gujarat High Court, Opposite Primary School, Chansad, Padra, Vadodara - 391440, Mob: 9099692626
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે રજીસ્‍ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા અને રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ પાદરા, તાલુકોઃ પાદરાનાં મોજે ગામ ચાણસદની સીમમાં બ્લોક/સર્વે નંબરઃ ૧૨૦૯/અ (જુનો સર્વે નંબરઃ ૧૦૬૮) કુલ ક્ષેત્રફળ ૦-૧૮-૧૩ હે.આરે.ચો.મી.(૧૮૧૩ ચો.મી.) વાળી આ સ્થાવર મિલક્ત જે ખેતી વિષયક જુની શરતની જમીન જેના સંયુકત માલીક હરેશભાઇ ભાઇલાલભાઇ પટેલ, ધર્મિષ્ઠાબેન હરેશભાઇ પટેલ, અંકીત હરેશભાઇ પટેલ તથા ગૌરાંગ હરેશભાઇ પટેલનાઓ પાસેથી અમારા અસીલે વેચાણ રાખવાની માંગણી કરતા હોવાથી આ સ્થાવર મિલક્તના ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આથી જાહેર જનતા કે જેઓ વેચાણ,ગીરો, બક્ષીશ, પટ્ટો, ઇજમેન્ટ કે બીજી કોઇપણ રીતે મજકુર ઉપર જણાવેલ સ્થાવર મિલક્ત સાથે કોઇપણ પ્રકારનો હક્ક, દાવો ઘરાવતા હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૧૦માં જરૂરી આધાર પુરાવા સાથે અમારી ઓફીસે હાજર થઇ આધાર પુરાવા રજુ કરવા અને જો તેમ કરવામાં ચુક કસુર થશે તો આવા હક્ક દાવા ઉપર ધ્યાન આપ્યા સિવાય આ સ્થાવર મિલકત અંગેનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને કોઇપણ જાતનો દાવો, હક્ક કે સત્તાઓ છે જ નહી અને હોય તો જતો કરવામાં આવે છે તેવું માની લઇને અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તેની નોંધ લેવી. તા.૨૪-૦૨-૨૦૨૫ સ્થળ : વડોદરા સીસ સરમાં બિરંજકુમાર બી. પટેલ પ્રાયમરી સ્કુલ સામે, મુ.પો.ચાણસદ, એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ તાલુકો પાદરા, જીલ્લો વડોદરા - ૩૯૧૪૪૦ મો.: ૯૦૯૯૬૯૨છ૨છ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap