DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Charada
CITY auda
SURVEY# 612 (Old Block No. 340) 12724 sq. m.
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that for the land in Mojerancharda Village, Kalol Taluka, Gandhinagar District, Survey Block No. 612 (Old Block No. 340), an area of 12724 sq. m. non-agricultural land is jointly owned and possessed by (1) Mitesh Ramanlal Shah, (2) Tejal Dhirenbhai Shah, (3) Vaishali Sameerbhai Shah, and (4) Komal Miteshbhai Shah, free of any encumbrances. They have requested for a certificate confirming the title is clear, marketable, and free of encumbrances. Hence, if anyone has any kind of interest, claim, share, obligation or encumbrance on the said property, they must provide written proof of the same to us within seven (7) days from the publication of this notice at the address below. Failure to do so will be taken as an affirmation that no such claims exist and, subsequently, a clearance certificate on the title will be issued. After which, no disputes on this matter will be entertained. Date: 25/05/2024 D. V. Desai & Company Advocates through Hitesh D. Desai 26/A, Narayan Nagar Society, Near Chandranagar Six Roads, Paldi, Ahmedabad - 380007 Phone No. 26621793/26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીકટ કલોલ તાલુકા કલોલનાં ગામ મોજેરાંચરડાની સીમનાં બ્લોકનં.૬૧૨ (જુના બ્લોક નં.૩૪૦) ૧૨૭૨૪ સ. ચો. મી. ની બીનખેતીની જમીન (૧) મીતેષ રમણલાલ શાહ, (ર) તેજલ ધીરેનભાઇ શાહ, (૩) વૈશાલી સમીરભાઇ શાહ તથા (૪) કોમલ મીતેષભાઇ શાહની કુલ સંયુક્ત માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઈ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, | હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન -૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટથી કરવી. જે તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમજ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઈની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા. ૨૫/૦૫/૨૦૨૪ ડી. વી. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઈ ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨૬૬૨૧૭૯૩/૨ર૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap