DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Charada
CITY auda
SURVEY# 612 (Old Block No. 340)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that in the Registration District Gandhinagar, Sub-District Kalol, in the village of Moje Rancharda, on land No. 612 (old block No. 340) of 12724 sq. m., which is non-agricultural land, joint ownership and possession of (1) Mitesh Ramanlal Shah, (2) Tejal Dhirenbhai Shah, (3) Vaishali Sameerbhai Shah, and (4) Komal Miteshbhai Shah is declared as unencumbered. They have requested a certificate proving that the title is clear, marketable, and free from encumbrances. Therefore, if anyone has any rights, interests, shares, claims, or encumbrances on the said property, they are required to inform us in writing with documentary evidence within seven days from the publication of this notice at the address below. If not done so, it will be considered that there are no such claims, and we will issue a clearance certificate accordingly. After this, no complaints in any form will be entertained. Date: 25/05/2024 D.V. Desai & Company Advocates for Hitesh D. Desai 26/A, Narayannagar Society, Near Chandranagar Six Roads, Paldi, Ahmedabad - 380007 Telephone No. 26621793/26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીકટ કલોલ તાલુકા કલોલનાં ગામ મોજેરાંચરડાની સીમનાંબ્લોકનં.૬૧૨ (જુના બ્લોક નં.૩૪૦) ૧૨૭૨૪ સ. ચો. મી. ની બીનખેતીની જમીન (૧) મીતેષ રમણલાલ શાહ, (ર) તેજલ ધીરેનભાઇ શાહ, (૩) વૈશાલી સમીરભાઇ શાહ તથા (૪) કોમલ મીતેષભાઇ શાહની કુલ સંયુક્ત માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલછે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટથી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીન ઉપર અત્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમજ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઈની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા. ૨૫/૦૫/૨૦૨૪ ડી. વી. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨૬૬૨૧૭૯૩/૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap