DISTRICT Mahesana
TALUKA Mehsana
VILLAGE Charadu
CITY ahmedabad
SURVEY# 179
NOTICE CONTENT
This is to inform the general public that the land located in the village of Charadu, Taluka Mehsana, District Mehsana, with Khata number 1347, new block/survey number 179, and old R.S. survey number 293, measuring 0-23-82 hectare, is owned by our client Amratben alias Amrutben, daughter of Babaji and wife of Arjanji Thakor. This land is independently owned and in possession of our client. Our client intends to sell this land and has requested a title clearance certificate. If any bank, organization, or individual has any claim, share, right, demand, interest, or connection with this land, they are requested to inform us in writing within 10 days with supporting evidence at the address mentioned below. Failure to do so will be considered as a waiver of any claim or interest in the said land. We will then issue a title clearance certificate to our client, and no further objections will be entertained. This notice is issued on 27-03-2025, Mehsana, through our office, Rajesh P. Patel (Advocate), 26, First Floor, Hariconj Plaza, Samau Road, Gozaria, Taluka & District Mehsana, Mobile: 9979002590.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસ્ટ્રીક્ટ મહેસાણા તાલકો| મહેસાણાત્તા મોજે ચરાડુ ની સીમમાં આવેલ ખાતા નંબર ૧૩૪૭ જેનો નવો બ્લોક/સર્વે નંબર ૧૭૯ જેનો જુનો રે.સર્વે નંબર ર૯૩ નું કુલ માપ હૈ.આરે.ચો.મી ૦-૨૩-૮૨ જેનો આકાર ૧.૧૭ પૈસાવાળી જમીન અમોના અસીલશ્રી અમરતબેન ઉર્ફે અમૃત્બેન તે બબાજીની દિકરી તે અરજણજીની પત્ની ઠાકોરના નામે ચાલે છે.જે જમીન સ્વતંત્ર માલિકીની કબજા ભોગવટાની આવેલ છે.સદર જમીન અમોના અસીલશ્રી વેચાણ કરવા માંગતા હોઈ અમારી પાસે સદરહું જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરી છે.સદરહું જમીન ઉપર કોઈ બેન્ક, સંસ્થા, કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, દાવો, હીત, સંબંધ, પોષાતો હોય તો] દિત-૧૦માં લેખિત પુરાવાઓ સહિત અમોને નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો સદર જમીનોમાં કોઈનો હક્ક હીત વિગેરે નથી અને હોયતો તે જતા (વેવ) કર્યો છે તેમ સમજીશુ તથા અમો અમારા અસીલને ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ કરીશું અને ત્યારબાદ પાછળથી કોઈનો વાંધો ચાલશે નહિ તેની નોંધ લેવી. તા. ૨૭-૦૩-૨૦૨૫ મહેસાણા અમારી મારફતે રાજેશપી. પટેલ (એડવોકંટ) ૨૬, પ્રથમમાળ, હરિકુંજ પ્લાઝા, સમૌ રોડ, ગોઝારીયા, ત્ઞા.જિ-મહેસાણા, મો-૯૯૭૯૦૦૨૫૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap