DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Charal
CITY auda
SURVEY# 141/1
NOTICE CONTENT
Public Notice District Sub District of Ahmedabad Taluka: Daskroi, in the limits of village Chaval, account number 501, Block/Survey No. 141/1 total area 3-79-15 hectares, and Rs. 12.95 as a non-agricultural land eligible for a premium among parts unaccounted for in fallow land admeasuring 0-41-48 hectares; our ancestors (1) Savitaben Gotaji Chauhan, (2) Kalaji Gotaji Chauhan, (3) Anjanaben Gotaji Chauhan, and (4) Sitaben Gotaji Chauhan hold joint ownership. It has been decided by them that this land will be sold to our principal, Dineshbhai Kalusingh Zala. The land, all rights and titles are marketed and clear of any encumbrance. A title clearance certificate has been demanded. Therefore, concerning this land, if any person, association or institution has any dispute, rights, interest, portion, authority, claim, encumbrance within 7 days of publication of this notice, they must inform us at the below address through RPAD; else all their rights will be considered waived and a title clearance certificate process will be carried out. Hereafter, no disagreements over this land will continue, which the public should note. Ahmedabad. Date: 26/05/2024 Dhruvdip S. Thakkar (Advocate), Address: A-4, Shakti Tenament, near Shantibagh Society, Isanpur, Ahmedabad-382443. Mobile No. 0878541312
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીક્ટ સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદના તાલુકા : દશક્રોઈના મોજે ગામ : ચવલજની સીમના ખાતા નં.૫૦૧ ની બ્લોક/સર્વે નં.૧૪૧/૧ ની કુલે હે.આરે.ચો.મી. ૩-૭૯-૧૫ ના ક્ષેત્રફળવાળી આકાર રા.૧૨.૯૫/- પૈસાવાળી માત્ર બીનખેતીના હેતુ માટે પ્રીમીયમને પાત્ર ખેતીની જમીન પૈકી વરાડે પડતા વણવહેચાયેલ હિસ્સાની હે.આરે.ચો.મી.૦-૪૧-૪૮ ના ક્ષેત્રફળની ખેતીની જમીન અમારા અસીલશ્રી (૧) સવિતાબેન ગોતાજી ચૌહાણ, (૨) કાળાજી ગોતાજી ચૌહાણ, (૩) અંજનાબેન ગોતાજી ચૌહાણ, અને (૪) સીતાબેન ગોતાજી ચૌહાણનાઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની આવેલ છે અને તેઓ દ્વારા સદર જમીન અમારા અસીલશ્રી દિનેશભાઈ કાળુસિંહ ઝાલાને વેચાણ આપવાનુ નક્કી કરેલ હોઈ અમારા અસીલશ્રી દ્વારા સદરહુ જમીન તમામ રાઇટસ, ટાઇટલ્સ ચોખ્ખા માર્કેટેબલ અતે તમામ પ્રકારના બોજામાંથી મુકત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આથી સદરહુ જમીન પરત્વે અન્ય કોઇપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા કે અન્ય કોઈપણનો કોઇપણ જાતનો કે પ્રકારનો લાગ-ભાગ, હકક, હિત, હિસ્સો, અધિકાર, દાવો, બોજો, બાનાખતના હકકો, અલાખો, લિયન કે ચાર્જ, ભરણ-પોષણ કે સહહિસ્સેદાર તરીકેનો હકક પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં દસ્તાવેજી પુરાવાની ખરી નકલો સહિત અમારા નીચેના સરનામે લેખિતમાં આર.પી.એ.ડી. દ્વારા જાણ કરવી જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો સદરહુ જમીનમાં કોઇપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા કે અન્ય કોઈનો કોઇપણ જાતનો કે પ્રકારનો લાગ-ભાગ, હકક, હિત, હિસ્સો, અધિકાર, સબંધ કે બોજો પોષાતો નથી અગર તો તેવા તમામ હકકો જતા (વેવ) કરેલ છે તેમ સમજી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવાની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ સદરહુ જમીન પરત્વે કોઇની કોઇપણ જાતની કે પ્રકારની તકરાર ચાલશે નહિં જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. અમદાવાદ. તા. ૨૬/૦૫/૨૦૨૪ ધુવદીપ એસ. ઠક્કર (એડવોકેટ) રહે.એ-૪, શક્તિ ટેનામેન્ટ, શાન્તીબાગ સોસાયટી પાસે, ઈસનપુર, અમદાવાદ-૩૮૨૪૪૩. મો.નં.૦૮૭૮૫૪૧૩૧૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap