NOTICE CONTENT
Public Notice
Registration District: Ahmedabad Sub-District and Taluka Sanand within the limits of village Chekhala, City Survey Number NA 1218/A/7, total area of 2750 square meters of non-agricultural land. Alpesh Kamdevbhai Mehta and Sejali Alpeshbhai Mehta have full independent joint ownership and possession without any encumbrances. They have requested a title clearance certificate for the said land. If anyone has any kind of interest, rights, share, claim, burdens, charges, or lien on the said land, they are informed by this public notice to notify us with written evidence within 7 days from the publication of this notice at the address provided below. If there is a failure to do so, once the period has expired, it will be understood that no one else has any rights, interests, shares, claims, burdens, charges, or liens on the land, and the title clearance certificate will be issued, after which no challenges will be recognized. Public note is to be taken.
Ahmedabad Date: 29/05/2024
Shree Manibhadra Associates
Chetan Nareshbhai Shah
Advocate
61, Shree Hari Estate, behind B.O.C. Gas, Sonini Chali Cross Road, Rakhial, Ahmedabad-380023.
Phone No. 9809409187
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ
ડીસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના મોજે
ગામચેખલાની સીમના સીટીસર્વે નંબર
NA ૧૨૧૮/અ/૭ ની કુલ
સમચોરસમીટર ૨૭૫૦ ની
બીનખેતીની જમીન અલ્પેશ
કામદેવભાઈ મહેતા તથા સેફાલી
અલ્પેશભાઈ મહેતાની કુલ સ્વતંત્ર
સંયુક્ત માલિકીપણા કબજા ભોગવટાની
તથા બોજા રહિત હોવાનું જણાવી
અમારી પાસે સદર જમીનના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદર જમીન ઉપર અત્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક
હીત, હીસ્સો, દાવો, અલાખો, બોજો,
ચાર્જ, લીયન હોય તો આ જાહેર નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં અમોને
લેખિત પુરાવાઓ સહીત રજી.એ.ડી.થી
નીચે જણાવેલ સરનામે જાણ કરવી અને
જો તેમ કરવામાં કસુર થશે તો મુદત
વીતે સદર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હીત, હીસ્સો, દાવો, અલાખો, બોજો,
ચાર્જ, લીયન નથી અને જો હોય તો તે
જતો કર્યો છે તેમ સમજી સદર જમીનનું
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ
કરવામાં આવશે, અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં,
તેની જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ તારીખ:-૨૯/૦૫/૨૦૨૪
શ્રી માણીભદ્ર એસોશીએટ્સ
ચેતન નરેશભાઇ શાહ
એડવોકેટ
૬૧, શ્રી હરી એસ્ટેટ, પન્ના એસ્ટેટ
રોડ, બી.ઓ.સી. ગેસની પાછળ,
સોનીની ચાલી ક્રોસ રોડ, રખીયાલ,
અમદાવાદ-૩૮૦૦૨૩.
મો.નં. ૯૮૦૯૪૦૯૧૮૭