Public Notice
This notice is to inform that the property located in the plot number A-047 of “THE OTHERSIDE” plotting scheme, situated on non-agricultural land, survey number 178, in the limits of village Chekhla, Sanand Taluka, Ahmedabad District. This plot has an area of 1573 sq. yards or 1315 sq. meters (Super Built-Up Area), 1180 sq. yards or 986 sq. meters (Carpet Area) and is on a 999-year leasehold basis. Along with this land, the property also includes a 330 sq. yards or 276 sq. meters (Built-up Area) building constructed on it, as well as all the rights, interests and common facilities such as common roads, pathways, common plots, etc., associated with this scheme.
The property is jointly owned and occupied by (1) Parekh Mehul Vasantray and (2) Parekh Komal Mehul, both residents of Ahmedabad.
Our client intends to assign/sell this property. Our client has requested a title clearance certificate. Therefore, any person claiming any right or interest in this property must provide documentary evidence to the address below within seven days of the publication of this notice. Failure to do so will be considered a waiver of all rights in favor of the aforementioned owners. The title clearance certificate will then be issued, and our client will proceed with the assignment/sale transaction. Any objections after the completion of the transaction will not be entertained.
Date: 04-06-2024
Hiren R. Mistry, Advocate
A-1306, Thirteenth Floor, Dev Atelier, Anandnagar Char Rasta, Satellite, Ahmedabad-380015.
Mobile: 9925367747
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ-
ડીસ્ટ્રીક્ટ સાણંદના સાણંદ તાલુકાના
મોજેચેખલાની સીમનાબ્લોકનં. ૧૭૮
ની બીનખેતીની જમીન ઉપર “THE
OTHERSIDE” ના નામે ઓળખાતી
પ્લોટીંગની સ્કીમમાં આવેલ પ્લોટ નં.
એ-૦૪૭ ની ૧૫૭૩ ચો.વાર યાને કે
૧૩૧૫ ચો.મી ક્ષેત્રફળ (સુપર
બીલ્ટઅપ એરીયા), ૧૧૮૦ ચો.વાર
યાને કે૯૮૬ચો.મી. (કાર્પેટ એરીયા)
ની ૯૯૯ વર્ષના ભાડાપટ્ઠટાના
હક્કોવાળી જમીન તથા તેની ઉપરદળના
૩૩૦ચો.વારયાને કે ૨૭૬ ચો.મીટર
ક્ષેત્રફળ (ભિલ્ટઅપ એરીયા)ના
બાંધકામવાળી ભિલકત તથા સદર
સ્કીમના કોમન રોડ, રસ્તા, કોમન
પ્લોટ, ઇત્યાદિ તમામ પ્રકારના હકકો,
હિતો, સહિતની કુલ સઘળી મિલકત
(૧) પારેખ મેહુલ વસંતરાય, (૨)
પારેખ કોમલ મેહુલ, બન્ને રહેવાસી-
અમદાવાદનાની સંયુક્ત
માલિકીપણામાં તથા કબજા ભોગવટામાં
આવેલ છે તેમ જણાવી સદર મિલકત
અમારા અસીલને એસાઇન/વેચાણ
આપવાનું નક્કી કરેલ છે. અને અમારા
અસીલે અમારી પાસે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ
સર્વે શખ્સો કે જેઓ સદરહુ મિલકત
ઉપર કોઈપણ પ્રકારનો હકક, ધરાવતા
હોયતો તેમણે આ જાહેર નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન : સાત ની અંદર દસ્તાવેજી
પુરાવા સહીત નીચેના સરનામે (રજી.
એડી) મોકલી આપવા, અને જો તેમ
કરવામાં કસુર કે વિલંબ થશે તમામ
હક્કો ઉપરોક્ત માલિકોની તરફેણમાં
હરહંમેશ માટે જતા કરેલ છે તેમ સમજીને
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ્સ
આપવામાં આવશે. અને અમારા અસીલ
ઉપરોક્ત મિલકતના એસાઇન/વેચાણ
વ્યવહારો પરિપૂર્ણ કરશે . અને ત્યારબાદ
આ અંગેની કોઈની કોઈપણ તકરાર
ચાલશે નહી જેની ખાસ નોંધ લેવી.
તા.૦૪-૦૬-૨૦૨૪
હિરેન આર. મીસ્ત્રી, એડવોકેટ
એ-૧૩૦૬, તેરમો માળ, દેવ
એટીલીયર, આનંદનગર ચાર રસ્તા,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫.
મો.: ૯૯૨૫૩૬૭૭૪૭
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap