NOTICE CONTENT
Public Notice
Located in the boundaries of Chekhla village, Sanand Sub-district, District Ahmedabad, block no. 188/b, agricultural land of the area 1-16-89 hectares. This land has multiple joint owners: (1) Maganbhai Khodabhai, (2) Manguben Maganbhai, (3) Ashokbhai Maganbhai, (4) Hirabhai Maganbhai, and (5) Hamirbhai Maganbhai. They have claimed that the land is free from all kinds of burdens, encumbrances, liens, tenures, rights of possession or legal disputes, and have requested our opinion on title clearance. If anyone has any rights, claims, or attachments on this land, they must notify us at the address below within 7 days with written proof, failing which it will be understood that no such rights exist and are thus waived upon the expiry of the deadline. Post expiry, a certificate regarding the opinion on the title clearance will be issued and no objections or disputes related to it will be entertained thereafter.
Date: 25-05-2024.
Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Associates Balchandbhai K. Patel, Te. A/202, Second Floor, S.G.Business Hub near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Contact: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-ચેખલા
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
સાણંદ તાલુકાના મોજે - ચેખલા
ગામની સીમનાં બ્લોક નં.૧૮૮/બ ની
હે.આરે.ચો.મી.૧-૧૬-૮૯ તી
ખેતીની જમીન (૧) મગનભાઈ
ખોડાભાઈ, (૨) મંગુબેન મગનભાઈ,
(૩) અશોકભાઈ મગનભાઈ, (૪)
હીરાભાઈ મગનભાઈ તથા (૫)
હમીરભાઈ મગનભાઈની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બાજોઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે,
સદરહુ જમીન ઉપર કોઇનો બોજો,
ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય
કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહીં આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી
અને હોય તો તે જતો કરેલ છે તેમસમજી
મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી
કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર
ચાલશે નહી.
તા.૨૫-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડ્વોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ
ટે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી.
બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે,
એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩.