NOTICE CONTENT
Public Notice
Moje-Chekhla
District Ahmedabad Sub-District
Sanand Taluka
Regarding land belonging to Survey No. 235 of Moje-Chekhla village, out of the plots made on this land, plot No. 6 with 4529 sq.m. net plot area, which was given as block No. 235/9 after correction of share along with 409 sq.m. of undivided share as block No. 235/15, this total 4938 sq.m. non-agricultural land is owned jointly by (1) Manish Pravinchandra Shah (33% share), (2) Sachin Vinod Shah (33% share) and (3) Vipul Kumar Babubhai Patel (34% share) and is free of all types of encumbrances and legal disputes.
They have requested our opinion regarding the title clearance. If anyone has any encumbrance, charge or possession rights or any share in the said land, please inform us in writing along with the proof at the address mentioned below within 7 days through registered AD. If this is not done, it will be assumed that there is no right of anyone on this land and if there is, it has been forfeited. After the expiry of the deadline, the title clearance certificate of the said land will be issued and no objection or dispute will be entertained thereafter.
Dated: 29-03-2025
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Address: A/202, Second Floor, S.G. Business Hub,
Gotha Overbridge, S.G. Highway, Gotha, Ahmedabad.
Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-ચેખલા
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ
સાણંદ તાલુકાના મોજે-ચેખલા ગામની
સીમતાબ્લોકનં. ૨૩૫ પૈકી ની જમીન
ઉપરપાડવામાં આવેલપ્લોટો પૈકીપ્લોટ
નં. ૬ વાળી ચો.મી. ૪૫૨૯ ની નેટ
પ્લોટની જમીન કે જેને હિસ્સા દુરસ્તી
કરીને આપવામાં આવેલ બ્લોક
નં.૨૩૫/૯ વાળી મીલકત તથા વગર
વહેંચાયેલ ચો.મી. ૪૦૯ ના હક્ક
હિસ્સા સહીતની મીલકત કે જે બ્લોક
નં. ૨૩૫/૧૫ તરીકે બનેલ છે તેવી કુલ
ચો.મી. ૪૯૩૮ ના ક્ષેત્રફળવાળી
બીનખેતીની જમીન (૧) મનીષ
પ્રવિણચંદ્ર શાહ (૩૩% હિસ્સો), (૨)
સચિન વિનોદ શાહ (૩૩% હિસ્સો)
તથા (૩) વિપુલકુમાર બાબુભાઈ પટેલ
(૩૪% હિસ્સો) ની સંયુકત માલિકી,
કબજા, ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ કે
અત્ચ કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
તા.૨૯-૦૩-૨૦૨૫
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ,
ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી.
હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩