DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Chekhla
CITY auda
SURVEY# 801
NOTICE CONTENT
Public Notice Located at - Chekhla Ahmedabad District, Sub-District Within the boundaries of Chekhla village, Sanand Taluka Block No. 801 measuring 6880 square meters for residential purposes on agricultural land. Ownership is jointly held by (1) Gohil Aniruddhasinh Ramsinh (2940 sq. m.), (2) Patel Govindbhai Thobhanbhai (3440 sq. m.), and (3) Digvijaysinh Dineshsinh Dodia (500 sq. m.), free from all types of burdens and legal disputes. It is declared that there are no encumbrances, and a request for opinion on title clearance has been made to us. If it is not communicated to us within 7 days at the below address with written proof, it will be understood that there are no claims of any kind on this land post the due date and a certificate of opinion regarding title clearance will be issued. Date: 29-05-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates Address: A/202, Second floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - ચેખલા ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકાના મોજે-ચેખલા ગામની સીમના બ્લોક નં. ૮૦૧ ની ચો.મી. ૬૮૮૦ની રહેણાંક હેતુ માટેની બિનખેતીની જમીન (૧) ગોહીલ અનીરૂઘ્ધસિહ રામસિંહ (ચો.મી. ૨૯૪૦), (૨) પટેલ ગોવિદભાઈ થોભણભાઈ (ચો.મી. ૩૪૪૦) તથા (૩) દિગ્વિજયસિંહ દિનેશસિહ ડોડીયા (ચો.મી. ૫૦૦) ની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારા અસીલને વૈચાણ આપવાનુ નક્કી કરીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ કે અન્ય છુ કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોયતો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવાસહિત રજી.એ..ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૯-૦૫- ૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટ્સ ઠે.એ/૨૦૨, સેકન્ડફલોર, એસ. જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap