NOTICE CONTENT
Public Notice
In the district of Ahmedabad and sub-district, within the village of Moj Chakhla with Block/Survey number 89, Account number 2800, the old agricultural land measuring 22865 square meters is independently owned and possessed by 1) Ganeshkumar Ganpatbhai Patel, 2) Sanjay Ganpatbhai Patel, 3) Ganeshbhai Ganpatbhai, and 4) Sanjaybhai Ganpatbhai. They have requested a title clearance certificate from us. Accordingly, any claims, rights, interests, relationships, burdens, charges, etc., should be notified to us within 7 days with written evidence via registered post at the address below. After this period, no complications regarding any load on said land will be acknowledged, and we will issue a Title Clearance Certificate, following which no disputes will be entertained.
Vijay Patel & Associates - Vijay Patel, Jayesh Patel, Jayraj Patel, Radhika Patel, Jenisha Patel Advocates, 202, Solitaire, Sunrise Park, Bodakdev, Ahmedabad, Phone No. 40076008
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અને
તાલુકા સાણંદના ગામ મોજે ચેખલાની
સીમના બ્લોક/સર્વે નંબર. ૮૯, ખાતા
નંબર. ૨૮૦૦, ચોરસમીટર.
૨૨૮૬૫ ની જુની શરતની ખેતીની
જમીન ૧) ગણેશકુમાર ગણપતભાઈ
પટેલ, ૨) સંજય ગણપતભાઈ પટેલ
(વ.વ.૭૬૨૩ ચો.મી. મુજબના
હિસ્સેદાર), ૩) ગણેશભાઈ
ગણપતભાઈ (વ.વ.૭૬૨૧ ચો.મી.
મુજબના હિસ્સેદાર), ૪) સંજયભાઈ
ગણપતભાઈ (વ.વ.૭૬૨૧ ચો.મી.
મુજબના હિસ્સેદાર), સર્વે ઠે. ચેખલા,
તા. સાણંદ, જી. અમદાવાદનાં એ
તેઓની કુલ સ્વતંત્ર માલિકીપણા અને
કબજા ભોગવટામાં આવેલી છે તેમ
જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. એ
રીતેની ઉપરોકત જમીન ઉપર કોઈનો
વેચાણ હક્કોનો, ખેડહક્કોનો,
વારસાઈનો કે કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો, હીત,
સંબંધ, બોજો, ચાર્જ હોય તો તે આ
જાહેર નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન - ૭
માં અમોને તે બદલના લેખિત
પુરાવાઓ સહીત રજી. પોસ્ટથી
નીચેના સરનામે જાણ કરવી તેમજ
પુરાવા સીવાયના વાંધા ઘ્યાન ઉપર
લેવામાં આવશે નહીં અને તેમ
કરવામાં કસુર થશે તો મુદત વીતે
મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો બોજો નથી અને જો હોય તો
તે જતા કર્યા છે તેમ સમજી મજકુર
જમીન અંગે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ અમો આપીશુ અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં.
વિજય પટેલ એન્ડ એસોસીએટસ
વિજય પટેલ, જયેશ પટેલ,
જયરાજ પટેલ, રાધિકા પટેલ,
જેનીશા પટેલ એડવોકેટસ,
૨૦૨, સોલીટેર, સનરાઈઝ પાર્ક,
બોડકદેવ, અમદાવાદ,
ફોન નં. ૪૦૦૭૬૦૦૮