NOTICE CONTENT
Public Notice
We, Advocate Mr. Mustufa B. Bengali, hereby issue this public notice at the instruction and request of our client that the agricultural land under old conditions situated at Survey/Block No. 986, Account No. 2375, covering an area of 0-23-78 hectares located at Mauje Chekhla, Ta. Sanand, Dist. Ahmedabad, is in the joint ownership of (1) Nikhilkumar Rameshchandra Patel (holder of 30 paise out of 100 paise), (2) Patel Hiteshbhai Hasmukhbhai (holder of 33 paise out of 100 paise), and (3) Patel Naginbhai Atmarambhai (holder of 37 paise out of 100 paise). This land is free of any other burdens or claims. No other person, financial institution, or bank holds any charge, encumbrances, leasing rights, or pending claims on this land. The landowners have requested us for a title clearance certificate, asserting the clear and marketable rights to the land. Should anyone have any kind of claims or objections regarding this, they should provide written notice with verified evidence within a period of 7 days from today. Lack of such proof will lead to a waiver of any claims, and post this clearance no further disputes shall be entertained. This notice is to be publicly acknowledged.
Ahmedabad, 25-05-2024
Mustufa B. Bengali (B.Com., LL.M.), Smt. A. M. Bengali (B.A., L.L.B.), Fiza M. Bengali (B.A., LL.M.), Advocates
Office: 330, 331, Third Floor, 'Yash Aryan', Vivekananda Chowk, Gurukul Road, Memnagar, Ahmedabad
Contact: 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફા બી.
બંગાલી તે આથી અમારા અસીલની
સુચના અને ફરમાઈશથી આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે
ચેખલા, તા.સાણંદ, જી.અમદાવાદનાં
સર્વે/બ્લોક નં.૯૮૬ પૈકી ખાતા
નં.૨૩૭૫ ની ૦-૨૩-૭૮ હે.આરે
ચો.મી. જુની શરતની ખેતીની જમીન
(૧) નિખીલકુમાર રમેશચંદ્ર પટેલ
(૧૦૦ પૈસાના વરાડે પડતા ૩૦
પૈસાના હીસ્સેદાર) (૨) પટેલ
હિતેષભાઈ હસમુખભાઈ
(૧૦૦૫ૈસાના વરાડે પડતા ૩૩ પૈસાના
હીસ્સેદાર) તથા (૩) પટેલ નગીનભાઈ
આત્મારામભાઈ (૧૦૦ પૈસાના વરાડે
પડતા ૩૭ પૈસાના હીસ્સેદાર) સર્વે રહે.
અમદાવાદનાંની સહમાલીકી સહકબજા
ભોગવટામાં આવેલી છે. સદરહુ
જમીનમાં સદરહુ જમીન માલીકો
સિવાય અન્ય કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક, હીસ્સો કે કોઈનો
કોઈ ગણોત હકક, ભાડવાત હકક કે
ગાડાવટ હકક નથી કે સદરહુ જમીન
ઉપર કોઈ વ્યકિત, નાણાંકીય સંસ્થા કે
બેન્કનો બોજો કે ચાર્જ નથી કે કોઈ
દાવા-દુવી ચાલતા નથી કે હાલ પેન્ડીંગ
નથી. અને મજકુર જમીનના રાઈટસ
ટાઈટલ કલીયર અને માર્કેટેબલ
હોવાના પ્રમાણપત્રની જમીન
માલીકોએ અમારી પાસે માંગણી કરેલ
છે. તેથી મજકુર જમીનમાં કોઈપણ
વ્યકિતનો કોઈપણ જાતનો લાગભાગ,
હકક, હીસ્સો હોય કે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપવા સામે
અન્ય કોઈ વ્યક્તિનો કોઈપણ જાતનો
વાંધો હોય તો તેની લેખીત જાણ
પ્રમાણીત પુરાવા સાથે અમોને આજથી
દીન-૭ માં રજી. એ.ડી. થી કરવી.
(પુરાવા સિવાયના વાંધા ઘ્યાને લેવામાં
આવશે નહીં) તેમ કરવામાં કસુર થયેથી
મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ
જાતનો હકક, હીસ્સો નથી અતે હોય
તો તેજતો (વેવ) કરેલ છે . તેમ સમજી
અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈનો વાંધો
તકરાર ચાલશે નહીં. તેની જાહેર નોંધ
લેવી.
અમદાવાદ તા.૨૫-૦૫-૨૦૨૪
મુસ્તુફા બી. બંગાલી
(B.Com., LL.M.)
શ્રીમતી એ. એમ. બંગાલી
(B.A., L.L.B.)
ફીઝા એમ. બંગાલી,
(B.A., LL.M.) એડવોકેટસ
ઓફીસઃ ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર,
“યશ એરીયન''વિવેકાનંદ ચોક,
ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર
મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯