DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Chhabasar
CITY ahmedabad
SURVEY# 1137
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land of 1 Hectare 22 Ares 42 Sq. Metres, located in the village of Chhasar, Bavla taluka, in the registration sub-district of Bavla, Ahmedabad district, situated in the survey number 1137 (Re-survey number 74) of account number 680, which is old agricultural land, is in the direct possession and enjoyment of Mr. Mrugulbhai Dilipbhai Sompura and Arpita Sunilbhai Ghanjibhai Sompura, widow and minor Aalyas Sunilbhai Sompura, minor Euro Sunilbhai Sompura, minor Kaviz Sunilbhai Sompura and minor Snow Sunilbhai Sompura, their joint ownership, without any hindrance or obstruction from anyone and free from any kind of encumbrances. Our client has decided to sell this property and has requested a Title Clearance Certificate for the said property. If anyone has any right, interest, share, claim, encumbrance, alakh, lien, charge, mortgage, financial loan, right of passage, right of road, right of access, right of cultivation, right of possession, agreement to sell, agreement to sell, lis pendens, or any other right, interest, share, which exists or is possessed, then they should inform us in writing within 7 days of the publication of this notice along with supporting documents at the address below through registered AD. Failure to do so will be considered as unconditional waiver (WAve) in favor of the owner of the property. Based on this, the Title Clearance Certificate of the said property will be issued in our client's favor and the process of executing the sale deed will be carried out. No disputes of any kind will be entertained thereafter. Date: 02/04/2025 Divyarajsinh L. Parmar, Advocate, F/27, Jay Ambe Complex, Opposite Municipality, Bavla - 382220 Mob: 9558128477
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથીજાહેરજનતાને જણાવવામાં આવે છે કે જત ડિસ્ટ્રિક્ટ અમદાવાદના રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રિક્ટ બાવળાના બાવળા તાલુકાનાં મોજે છબાસર ગામની સીમના ખાતા નંબર-૬૮૦ના બ્લોક/સર્વે નંબર-૧૧૩૭ (રી-સર્વે અગાઉનો બ્લોક/સર્વે નંબર-૭૪) ની ૧ હેક્ટર ૨૨ આરે ૪ર ચો.મી. જુની શરતની ખેતીની જમીન મૃૂગલભાઇ દિલીપભાઇ સોમપુરા તથા અર્પીતા તે સુનીલભાઇ ઘનજીભાઇ સોમપુરા ની વિઘધવાતથાસગીર આલ્યસ સુનીલભાઇ સોમપુરા તથા સગીર યુરો સુનીલભાઇ સોમપુરા તથા સગીર કવીઝ સુનીલભાઇ સોમપુરા તથા સગીર સ્નો સુનીલભાઇ સોમપુરા ની પોતાની કુલ સંયુકત માલિકીના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં કોઈના કોઈપણ જાતના અવરોધ કે અંતરાય સિવાય તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારી પાસે સદર શિલકતના ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટની માંગણી કરેલ છે. ઉપરોક્ત મિલકતમાં કોઈનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હીત-હિસ્સો, દાવો, બોજો, અલાખો, લિયન, ચાર્જ, ગીરો, મોર્ગજ, નાણાકીય ધિરાણ કરેલ હોય કે ગાડાહક્ક, રસ્તાહક્ક, ગણોતહક્ક, ખેડહક્ક, કબજાહક્ક, બાનાચિઠી, બાનાખતના હક્કો, લીસપેન્ડન્સ કે અત્ય કોઈપણ પ્રકારનો હક્ક, હીત- હિસ્સો પોષાતો હોય કે રહેલો હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ ન અંદર તે બદલના આધાર-પુરાવાઓ સહિત અમોને નીચેના સરનામે રજીસ્ટર્ડ એ.ડી.થી લેખિત જાણ કરવી જો તેમ નહીં કરવામાં આવે તો તે મિલકતના માલિકની તરફેણમાં બિનશરતી જતાં (WAાંve) કરેલ છે તેમ સમજી સદર મિલકતનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે અને અમારા અસીલની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરાવ લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તારીખ :- ૦૨/૪/૨૦૨૫ દિવ્યરાજસિંહ એલ.પરમાર, એડવોકેટ, એફ/૨૭, જય અંબે કોમ્પલેક્સ, નગરપાલિકાની સામે, બાવળા-૩૮૨૨૨૦ મો. ૯૫૫૮૧૨૮૪૭૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap