DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Chhabasar
CITY auda
SURVEY# City Survey No. 443 of 20537
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, in the District: Ahmedabad, through the South Survey Office at Dholka in Ward: Chhabasar, the land identified as non-cultivable within boundary (1) City Survey No. NA 443 of 20537 square meters is under the authoritative control and ownership of Kesar Financial Services, acting on its own behalf and through its partner Shiv Rajendra Joshi. This land, previously owned by the above-mentioned owner, is free from any encumbrance, burdens or claims and has been sold to us. Our searcher has requested us for a clearance certificate confirming the clear title of this property. Everybody is hereby notified, through the publication of this notice, that should there be any claims, interests, shares, burdens or approximations regarding the aforementioned land, they need to notify us at the below address within seven (7) days with the necessary documentary evidence. Failure to do so will infer that there exists no claim, and if any, it is considered waived, acknowledging the issuance of a title clearance certificate and allowing our purchaser to proceed accordingly without any future disputes. Siddharth Singh, Advocate. For, SBS LEGAL, Advocates 1206, 12th Floor, “West Wing", Venus Stratum, Nehrunagar, Satellite Road, Ahmedabad- 380015 (0) 079 22981155, 48981155
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ :અમદાવાદ, સૌટી સર્વે ઓફીસ: ધોળકા ના વોર્ડ: છબાસર (બીનખેતી) ની સીમના (૧) સીટી સર્વે નં. એન એ ૪૪૩ ની ૨૦૫૩૭ ચોરસમીટર ની બીનખેતીની જમીન (“સદરહુજમીન'), કેસર ફાઇનાન્સિયલ સર્વિસિસ તેના વતી અને તરફથી તેના પાર્ટનર શિવ રાજેન્દ્ર જોષી ના નામે હતી, તે ઉપરોક્ત જણાવેલ અગાઉ ના જમીન માલિક ની સંપૂર્ણ, માલિકી, કબજા-ભોગવટાની બોજા રહિત આવેલ હોવાનું જણાવી સદરહુ જમીન અમારા અસીલને વેચાણ આપેલ છે, જે અંગે અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયર હોવા બાબતના સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હક્ક, હિસ્સો, બોજો કે લાગભાગ હોય તો તેઓએ તેવા હક્ક, હિસ્સા, બોજા કે લાગભાગની જાણ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અસલ દસ્તાવેજી પુરાવા સહિત અમોને નીચે ના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો કે લાગભાગ નથી અને હોય તો તે તમામ જતા (વેવ) કરેલ છે તેમ સમજી સદરહુ જમીન અંગેનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા અમારા અસીલ તેમની ઇચ્છાનુસાર સદરહુ જમીન અંગેની યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તે નકકી સમજવું. Siddharth Singh, Advocate. For, SBS LEGAL, Advocates 1206, 12th Floor, “West Wing", Venus Stratum, Nehrunagar, Satellite Road, Ahmedabad- 380015 (0) 079 22981155, 48981155
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap