NOTICE CONTENT
We, the undersigned advocate Shri J. J. Kagthara - Morbi, hereby inform all concerned and the general public that the land in the village of Chhadvada, Bhachau Taluka, Kachchh District, with revenue survey number 304, measuring 3-24-76 hectares, revenue survey number 301, measuring 2-92-39 hectares, and revenue survey number 305, measuring 1-42-65 hectares, which is currently owned by Mansukh Bhai Rugnath Bhai Patel and Arghind Bhai Laljibhai Saradva, under account number 2313. The original sale deed no. 158, dated 16-02-1984, registered in the name of Gadha Bhura Ashdhi, and the original sale deed no. 684, dated 06-06-1984, registered in the name of Gadha Hematbai Pancha, pertaining to the aforementioned property have been lost or misplaced, and despite all efforts, they have not been found. We, therefore, inform all concerned and the general public that if anyone has any claim, right, interest, mortgage, claim, or objection in any way regarding the aforementioned property, then they should inform us in writing with supporting evidence within 14 (fourteen) days of the publication of this notice. If no objections are raised within the specified time period, it will be assumed that no one has any claim, right, interest, or share in the said property, and that any such claim has been waived. Any future objections will not be binding on our client. All concerned are requested to take note of this. Morbi, Dated 03-04-2025. J. J. Kagthara (Advocate) Mansukh Bhai Rugnath Bhai Patel and Arghind Bhai Laljibhai Saradva, Office No. 3-4, Shakti Complex, Natraj Gate, Morbi-2. Mob: 99799 Parl62.
ગુજરાતી નોટિસ
આથી અમો નીચે સહી કરનાર એડવોકેટ શ્રી જે. જે. કગથરા - મોરબી આ નોટીસ દ્વારા
લાગતા વળગતા તથા જાહેર જનતા ને જાણ કરવાની કે, કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના
ગામ છડવાડા ના રેવન્યુ સર્વે ૩૦૪ જમીન હે.આરે.ચો.મી. ૩-૨૪-૭૬, રેવન્યુ સર્વે નં. ૩૦૧
જમીન હે.આરે.ચો.મી. ૨-૯૨-૩૯ તથા રેવન્યુ સર્વે નં. ૩૦૫ જમીન હૈ.આરે.ચો.મી.
૧-૪૨-૬૫, જે ખાતા નંબર ર૩૧૩ થી હાલ મનસુખભાઇ રૂગનાથભાઇ પટેલ તથા
અરઘિંદભાઇ લાલજીભાઇ સરડવાની માલીકીની આવેલ છે.
ઉપરોકત મિલ્ક્તને લગતા ઉતરોતર ટાઇટલમાં આવતા દસ્તાવેજ અનુ. નં. ૧૫૮.
તા.૧૬-૦૨-૧૯૮૪ ના રોજ માતા નોંધા કાડ જોગ ગડા ભુરા આશધીરએ કરી આપેલ
વેચાણ દસ્તાવેજ અસલ તથા દસ્તાવેજ અનુ. નં. ૬૮૪. તા.૦૬-૦૬-૧૯૮૪ ના રોજ માતા
પંચાણ નોંધા જોગ ગડા હેમતબાઇ પાંચાએ કરી આપેલ વેચાણ દસ્તાવેજ અસલ તથા બંન્ને
દસ્તાવેજોની રજીસ્ટ્રેશન ફી ની પહોચ અસલ શરતચૂકથી ખોવાઇ ગયેલ છે કે અવળે હાથે
મુકાઈ ગયેલ છે જે શોધવા માટેના તમામ પ્રયત્નો કરવા છતાં મળી આવેલ નથી.
સદર આ નોટીસથી તમામ લાગતા વળગતા તથા જાહેર જનતાને જણાવવાનું કે, ઉપર
જણાવેલ મિલ્કત પરત્વે જો કોઇને કોઇપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, કે હિસ્સો,
ગીરો, દરદાવો કે અન્ય કોઇપણ રીતે વાંધો તકરાર હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિવસ-૧૪ (ચૌદ) માં અમોને નીચેના સરનામે લેખીત આધાર પુરાવા સાથે જાણ કરવી જો
જણાવેલ સમય મર્યાદામાં કોઇના વાંઘા તકરાર આવશે નહીં તો આ મિલ્કતમાં કોઇનો કોઇપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિત કે હિસ્સો નથી અને હશે તો જતાં કરેલ છે તેમ સમજી અને અને
ત્યારબાદ કોઇના કોઇપણ જાતના વાંધા કે તકરાર અમારા અસીલને બંધનકર્તા રહેશે નહીં
જેની દરેક લાગતા વળગતાઓએ સ્પષ્ટ નોંધ લેવી.
મોરબી. તા.૦૩-૦૪-ર૦રપ
ને
wo જે. જે. કગથરા (એડવોકેટ
મનસુખભાઇ રૂગનાથભાઈ પટેલ ઓફિસ નં.૩-૪, શકિત કોમ્પલેક્ષ, નટરાજ ફાટક પાસે,
તથા અરધિંદભાઇ લાલજીભાઇ સરડવા મોરબી-ર. મો. ૯૯૭૯૯ પરલ૬ર