Public Notice
Regarding the land situated in Block/Survey No. 356/2/2, measuring 5346 sq. m, located in the limits of village Chhani, Taluka & District Vadodara, which is included in TP Scheme No. 48, the final plot number 24/2, measuring 3225.50 sq. m, belongs to Mr. Hitesh Narendra Kumar Shah. The said land is in his direct possession and enjoyment, and he is the sole owner of the same. He intends to sell this land to our client. Therefore, our client has approached us to obtain a Title Clearance Certificate for the said land.
This public notice is hereby given to inform anyone having any right, interest, claim or lien over the said land to file a written objection with documentary evidence within 0 days from the date of publication of this notice. Failure to file an objection within the stipulated time will be deemed as a voluntary waiver of rights and title clearance certificate shall be issued accordingly.
Date: 12-02-2025
Office: First Floor, 201 to 203, Akshar Plaza, Next to Gorvadhan Nath Haveli, Ajay B. Tripathi
Nizampura, Vadodara: Mob. 9909030444 (Advocate-Gujarat High Court)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
મોજે ગામ છાણી, તા.જી.વડોદરા ની સીમના બ્લોક/સર્વેનં. ૩૫૬/૨/૨, જેનું ક્ષેત્રફળ
૫૩૪૬ ચો.મી. છે જેનો સમાવેશ ટી.પી.સ્કીમ નં. ૪૮ માં થતા મળેલ ફાઇનલ પ્લોટ નં.
૨૪/૨ જેનું ક્ષેત્રફળ ૩૨૨૫.૫૦ ચો.મી. વાળી બીનખેતીની જમીનના માલિક હિતેશ
નરેન્દ્રકુમાર શાહ નાઓ છે. સદર જમીન તેઓની પ્રત્યક્ષ કબજા ભોગવટાની અને સ્વતંત્ર
માલીકીની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગતા હોય અમારા અસીલે
અમારી પાસેથી સદર જમીનના ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ
જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે ઉપરોક્ત વિગતવાળી જમીન ઉપર કોઇપણ વ્યક્તિકે
સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ હક્ક કે કોઇપણ પ્રકારનો અધિકાર હોય તો આ જાહેર
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦માં દસ્તાવેજી પુરાવા સહ લેખીતમાં વાંધા મોકલી આપવા. મુદત
અંદર વાંધા ન આવ્યેથી સ્વેચ્છાએ હક્કો જતા કર્યા છે તેવા અનુમાનથી ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે તેની નોંધ લેવી. તા. ૧૨-૦૨-૨૦૨૫.
ઓફીસ :- ફર્સ્ટ ફલોર, ૨૦૧થી ૨૦૩,
અક્ષર પ્લાઝા, ગોર્વધનનાથની હવેલીની બાજુમાં, અજ્ય બી. ત્રિપાઠી
નીઝામપુરા, વડોદરા: મો. ૯૯૦૯૦૩૦૪૪૪. (એડવોકેટ-ગુજરાત હાઈકોર્ટ)
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap