This is to inform the general public that a request for a title clear certificate has been received for the land owned by Raghuveersinh Sajjansinh Solanki at Detroj taluka, Chhaniyar village, Ahmedabad district, survey number 881 Ju, S.No. 114/5, measuring 0-45-67 acres, with a total cost of 2.35 rupees, for agricultural purposes. If anyone has any claim, right, interest, relationship, or encumbrance from any bank on the said land, then they should inform this office in writing with all the evidence within 7 days. If they fail to do so, it will be assumed that the land is free from any claim or encumbrance. Thereafter, no objection or claim will be entertained. Please take note.
Date: 30/03/2025
Jitendrasinh D. Solanki, Advocate
Office-Detroj, T. Detroj,
G. Ahmedabad.
Mob. 9879974989
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાતું
કે, જત ડીસ્્ટ્રીક્ટઅમદવાદના દેત્રોજ
તાલુકાના મોજે : છનીયાર ગામના
ખાતા નંબર : ૫૫૮ ના સર્વે/બ્લોક
નંબર : ૮૮૧ જુ,સ.નં. ૧૧૪/૫)
હે.આરે.ચોમી. ૦-૪૫-૬૭ આકાર,
રૂ.૨.૩૫ વાળી ખેતીની જમીનના
માલિક રઘુવીરસીંહ સજજનસીંહ|
સોલંકી સ્વતંત્ર ખાતે ચાલતી જમીનનું
અમારી પાસે ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી
સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત,
સંબંધ, કોઈપણ બેંકનો બોજો હોય તો.
દિન-૭ (સાત)માં તમામ પુરાવા
સહીત રજી. એડી દ્વારા નીચેના
સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં
કસુર થશે તો મુદ્ત વિત્યે સદરહુ
જમીન ઉપર કોઈનો કોઈ હક્ક કે
બોજો નથી, અને જો હોય તો જતો
(વેવ) કર્યા છે. તેમ સમજી સદરહુ
જમીન અંગે ટાઈટલ કલીયર|
સર્ટીફીકેટ આપવામાં આવશે.
ત્યારબાદ કોઈની તકરાર કે વાંધો
ચાલશે નહી. તેની નોંધલેવી.
તારીખ : ૩૦/૦૩/૨૦૨૫
જિતેન્દ્રસિંહ ડી.સોલંકી, એડવોકેટ
ઓફીસ-દેત્રોજ, તા. દેત્રોજ,
જી. અમદાવાદ.
મો. ૯૮૭૯૯૭૪૯૮૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap