Public Notice for 03

Chharodi, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Chharodi
CITY auda
FINAL PLOT# 024/A and 724/B
NOTICE CONTENT
Public Notice In the limits of the Moj Chharodi village, Sabarmati taluka, Ahmedabad district, TP No. 03, FN Plot No. 024/A and 724/B, which is a commercial plan named ATM-1 featuring office/shop No. 305. The property area of 693.19 sq. m., owned and possessed by Mehul Shah H.U.F., is free of any sort of rights, interests, shares, encumbrances, and it is clearly mentioned that the title is clear. A request for the Title Clearance Certificate has been made. If any individual, institution, company, firm, or entity has any kind of claim, interest, share, burden, charge, obligation, or easement rights concerning this property, they are required to inform us with authenticated proof and documentation within 10 days from the publication of this notice via R.P.A.D., else the Title Certificate will be granted. Smiten M. Kothari (Advocate) 708, Maple Trade Center, Near Surdhara Circle, Thaltej, Ahmedabad. M: 9429343545
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જીલ્લો અમદાવાદ તાલુકા સાબરમતીના મોજે -છદાવડ ગામની સીમનાં ટી.પી.નં.૦૩,ફાઇનલપ્લોટનં.૦૨૪/ એ તથા ૭૨૪/બીની જમીન પર આવેલ અતમ-૧ નામની કોમર્શિયલ યોજનામાં આવેલ ઓફિસ/શોપ નં.૩૦૫ ની મિલક્તનું ક્ષેત્રફળ ૬૯૩.૧૯ ચો.મી.વાળી મિલકત કે જે મેહુલ શાહ એચ.યુ.એફ.ના માલિકી કબજા ભોગવટાની અને અત્ય કોઈના કોઈપણ પ્રકારના હક્ક, હીત,હિસ્સા,બોજા સિવાયની તથા તમામ પ્રકારના ટાઈટલ ક્લીયર હોવાનું જણાવી અમારી પાસે સદર જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો તે અંગે કોઈપણ વ્યક્તિ, સંસ્થા, કંપની, પેઢી, ઈસમો ઈત્યાદીને કોઈપણ પ્રકારનો હક્ક, હીત, હિસ્સો, બોજો,ચાર્જ ઈત્યાદી કે વાંધો, ભરણપોષણ કે ઈઝમેન્ટ રાઈટ આવેલ હોય તો તે અંગેની જાણ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૧૦ માં અસલ દસ્તાવેજી પુરાવાની પ્રમાણિત નક્લ સહિત અમોને નીચેના સરનામે R.P.A.D. દ્વારા કરવી નહીંતર ટાઈટલ સર્ટીફીકેટ આપી દેવામાં આવશે. Smiten M. Kothari (Advocate) 708, Maple Trade Center, Near Surdhara Circle, Thaltej, Ahmedabad. M : 9429343545
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap