Public Notice
This is to inform the public that Daduji Varsangji has applied for a Title Clearance Certificate from us for the old condition agricultural land of 1189 square meters from block number 225 of village Charodi, taluka Sanand, district Ahmedabad. This land is his independent ownership, possession and enjoyment and is free from any encumbrances.
If anyone has any claim, right, interest, share, or encumbrance on this land, please inform us in writing within 7 days from the date of this notice with proof.
If this information is not received, we will assume that there is no claim, right, interest, share, or encumbrance of any person on this land and we will issue the Title Clearance Certificate. After that, no one will be able to raise any dispute.
File No: 7949
Date: 11-06-2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., L.L.B.)
Office: 425, 4th Floor, Akshar Arcade, Memnagar Fire Station Opposite, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટઅમદાવાદના સબ-
ડિસ્ટ્રીકટ અને તાલુકા સાણંદના ગામ
મોજે છારોડીની સીમના બ્લોક નંબર-
ર૨૫ પૈકી વગર વહેંચાયેલ ૧૧૮૯
ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની
ખેતીની જમીન દાદુજી વરસંગજીએ
તેઓની સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની તથા તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપરજો કોઇનો ક
પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિસ્સો, દાવોકેબોજો વ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો
નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ
છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
તહી.
ફાઇલ નંબર-૭૯૪૯
તારીખ-૧૧-૦૬-૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap