NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the owners of the non-agricultural land mentioned below - (1) Anil Bhai Bhonabhai Patel, (2) Bhikhabhai Manilal Patel (3) Patel Vidyaaben Bhikhabhai (4) Patel Nilpa Bhikhabhai (5) Patel Vaishali Bhikhabhai and (6) Patel Mahir Anilbhai wish to sell the said property to our client, stating that the title of the property is in their joint ownership, possession and enjoyment, and is free from encumbrances. Our client has requested a title clearance certificate from us. Therefore, this public notice informs all concerned and the public that if anyone has any claim, right of possession, or any other right or interest in the said property, then they should submit their objections in writing with proof, within 10 days from the date of publication of this notice at the address mentioned below. If this is not done, then the person/entity having the interest will be deemed to have failed to present their objections/claims and will have waived their rights/interests, and the title of the said property will be deemed to be theirs, in their possession and enjoyment, free from encumbrances and clear. A title clearance certificate will be issued to them, and thereafter, no disputes will be entertained. The public should take note of this.
Appendix
Reg. District Vadodara, Sub District Vadodara, Village Chhani, Block/Revenue Survey No. 58/4, Area 21448 sq.m., TP Scheme No. 4k (Chhani), Original Plot No. 10 Final Plot No. 10 and corresponding measurement 12869 sq.m. land. Date 30-03-2025
Instruction from client: Banatwala Advocates
And on their instructions: Lin Nat Banatwala (Advocate)
BL ote acts sbsl Lato hoses Third Floor, Arltra-2, Akshar Pavilion Opposite, Priya Talkies Near, Bhaily, Vadodara, 391410 (M) 982509300
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, નીચે પરિશિષ્ટ માં જણાવેલ બિન-ખેતીની જમીન
ના માલિકો - (૧) અનીલભાઇ ભોનાભઇ પટેલ, (૨) ભીખાભાઇ મણીલાલ પટેલ (૩) પટેલ
વિદ્યાબેન ભીખાભાઇ (૪) પટેલ નિલ્પા ભીખાભાઇ (૫) પટેલ વૈશાલી ભીખાભઇ અને (૬) પટેલ
માહિર અનીલભાઇ દ્વારા સદર મિલકતનું ટાઇટલ, તેમની સંયુકત માલિકી, કબજા ભોગવટા અને
બીન-બોજા વાળું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. અને અમારા અસીલ
એ અમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ સટીફીકેટની માંગણી કરેલી છે. આથી, આ જાહેર નોટીસ થી
તમામ લાગતા વળગતા તેમજ જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે, સદર મીલકત ઉપર કોઇનો
લાગ-ભાગ, ગણોત હકક, અન્યા કોઈનો હકક-હિસ્સો પોષાતો હોથ તો તે અંગેના વાંધા લેખીતમાં
પુરાવા સહ, આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન-૧૦ માં નીચેના સરનામે નોંધાવા. જો તેમ કરવામાં
નર્હીઆવે તો હિત ધરાવતી વ્યક્તિ/ સંસ્થા પોતાના વાંધા/ કલેઇમ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો
તેમણે પોતાના હકક-હિત (વેવ) જતાં કરેલ છે, તેમ માનવાને કારણ રહેશે અને સદર મિલકતનું
ટાઇટલ તેમની માલિકી, કબજા ભોગવટા, બિન-બોજવાળી અને ચોખ્ખી છે. તેમતલબનું ટાઇટલ
કલીયરેસ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈપણ તકરાર ચાલશે નહી તેની જાહેર
જનતાએ નોંધ લેવી. પરિશિષ્ઠ
રજી.ડીસ્ટ્રીકવડોદરા, સબ ડિસ્ટ્રિકટ વડોદરા, મોજે ગામ છાણી, બ્લોક/રેવન્યુ સર્વેનં. ૫૮/૪,
ક્ષેત્રફળ ૨૧૪૪૮ ચો.મી., ટી.પી. સ્કીમ નં. ૪ક (છાણી) મૂળખંડ નં.૧૦ ફાઇનલ પ્લોટ નં. ૧૦
અનેતેમુજબમાપ ૧૨૮૬૯ચો.મી. વાળી જમીન. તા.30-03-૨૦૨૫
અસીલની સુચના બનાતવાલા એડવોકેટ્સ
અને ફરમાઇશથી લિન નટ બનાતવાલા (એડવોકેટ)
BL ote acts sbsl Lato hoses ત્રીજેમાળ, અર્લત્ર-૨, અક્ષર પેવેલીયન સામે, પ્રિયા ટોકીઝ પાસે, ભાયલી, વડોદર।,3૯૧૪૧૦ (મો) ૯૮૨૫0૯૩00