Public Notice for 46 (Chhani)

Chhodvani, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Chhodvani
CITY vadodara
FINAL PLOT# 10
SURVEY# 58/4
NOTICE CONTENT
This is to inform the public that the owners of the non-agricultural land mentioned in the annexure below, (1) Anilbhai Bholabhai Patel, (2) Bhikhabhai Manilal Patel (3) Patel Vidyaben Bhikhabhai (4) Patel Nilpa Bhikhabhai (5) Patel Vaishali Bhikhabhai and (6) Patel Mahir Anilbhai, wish to sell the said property to our client after stating that they have joint ownership, possession, enjoyment and a clear title. Our client has requested a title clearance certificate from us. Therefore, it is hereby notified to all concerned and the general public that if anyone has any share, right of enjoyment, any other right-interest in the said property, then they are requested to submit their objections in writing along with evidence within 10 days from the date of publication of this notice to the address mentioned below. If this is not done, then the concerned person/organization will be considered as having failed to submit their objections/claims and this will be considered as having waived their rights-interest and the title of the said property will be considered as being theirs, in their possession, enjoyment, free from encumbrances and clear. A title clearance certificate will be issued accordingly and thereafter no dispute will be entertained. Please note this. Annexure Reg. Dist. Vadodara, Sub-Dist. Vadodara, Moje Gaon Chhani, Block/Revenue Survey No. 58/4, Area 21448 sq.m., TP Scheme No. 46 (Chhani) Original Plot No. 10 Final Plot No. 10 and accordingly measured 128692 sq.m. land. Dated 30-03-2025 Client's instructions Banatwala Advocates And by order LL Harendra Banatwala (Advocate) 314-315, 3rd Floor, Urban-2, Opposite Akshar Pavilion, Near Priya Talkies, Bhaili, Vadodara. 391410 (M) 9825049300
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, નીચે પરિશિષ્ટ માં જણાવેલ બિન-ખેતીની જમીન ના માલિકો - (૧) અનીલભાઇ ભોળાભઇ પટેલ, (૨) ભીખાભાઇ મણીલાલ પટેલ (૩) પટેલ વિદ્યાબેન ભીખાભાઇ (૪) પટેલ નિલ્પા ભીખાભાઇ (૫) પટેલ વૈશાલી ભીખાભઇ અને (૬) પટેલ માહિર અનીલભાઇ દ્વારા સદર મિલકતનું ટાઇટલ, તેમની સંચુકત માલિકી, કબજા ભોગવટા અને બીન-બોજા વાળું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. અને અમારા અસીલ એઅમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે. આથી, આ જાહેર નોટીસ થી તમામ લાગતા વળગતા તેમજ જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે, સદર મીલકત ઉપર કોઇનો લાગ-ભાગ, ગણોત હકક, અન્યા કોઇનો હકક-હિસ્સો પોષાતો હોય તો તે અંગેના વાંધા લેખીતમાં પુરાવા સહ, આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન-૧૦ માં નીચેના સરનામે નોંધાવા. જો તેમ કરવામાં નહીં આવે તો હિત ધરાવતી વ્યક્તિ/ સંસ્થા પોતાના વાંધા/ કલેઇમ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે પોતાના હકક-હિત (વેવ) જતાં કરેલ છે, તેમ માનવાને કારણ રહેશે અને સદર મિલકતનું ટાઇટલ તેમની માલિકી, કબજા ભોગવટા, બિન-બોજવાળી અને ચોખ્ખી છે. તે મતલબનું ટાઇટલ કલીયરેસ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇપણ તકરાર ચાલશે નહી તેની જાહેર જનતાએ નોંધ લેવી. પરિશિષ્ઠ રજી. ડીસ્ટ્રીક વડોદરા, સબ ડિસ્્રિકટ વડોદરા, મોજે ગામ છાણી, બ્લોક/રેવન્યુ સર્વેનં. ૫૮/૪, ક્ષેત્રફળ ૨૧૪૪૮ ચો.મી., ટી.પી. સ્કીમ નં. ૪૬ (છાણી) મૂળખંડ નં.૧૦ ફાઇનલ પ્લોટ નં. ૧૦ અને તેમુજબમાપ ૧૨૮૬૯૨ચો.મી. વાળી જમીન. તા.૩0-0૩-૨૦૨૫ અસીલની સુચના બનાતવાલા એડવોકેટ્સ અને ફરમાઈશથી LL હરેન્દ્ર બનાતવાલા (એડવોકેટ) 3૧૪-૩૧૫, ત્રીજો માળ, અર્બન-૨, અક્ષર પેવેલીયન સામે, પ્રિયા ટોકીઝ પાસે, ભાયલી, વડોદરા.૩૯૧૪૧૦ (મો) ૯૮૨૫૦૪૯૩00
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap