NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone -3 and Taluka Gandhinagar in the village of Chiloda (Naroda) located within the survey number - 203, area 22663 sq.m. which has a TP Scheme number - 241 (Nana Chiloda), final plot number - 126, area 13598 sq.m. of land. As per the plan approved by the A.M.C. of the above said sub-plots, sub-plot number - 2, area 5043.86 sq.m. of non-agricultural land, “BMP GALAXY INFRA” a partnership firm with its registered office: 328, Vishala Empire, S.P. Ring Road, Hanspura, Ahmedabad - 382330 has requested for a title clearance certificate stating that the above said land is in their ownership, possession, enjoyment and free from all encumbrances. Therefore, if anyone has any rights, interest, or share in the above said land, then they are required to inform the Registrar by providing documentary evidence within seven (7) days. (Objections without evidence will not be considered) and if they fail to do so, then it will be assumed that they have no right, interest, or relationship in the said land and even if they do, they have waived it. A title clearance certificate will be issued based on this assumption and no objections will be entertained after that.
VIJAY Y. CHAUGULE & CO.
Advocate & Notary
425 to 428, Devanandhan Mall,
Opposite Sanyas Ashram, Ellisbridge,
Ahmedabad 380006
Phone No.: 807806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન -૩ અને
તાલુકે ગાંધીનગરના મોજે-ગામ
ચીલોડા (નરોડા) ની સીમમાં આવેલ
સર્વે નંબર-૨૦૩ ક્ષેત્રફળ
૨૨૬૬૩સમચોરસમીટર જેના ટી.પી.
સ્કીમ નંબર - ૨૪૧ (નાના ચિલોડા)
ના ફાઈનલ પ્લોટ નંબર - ૧૨૬
ક્ષેત્રફળ ૧૩૫૯૮ સમચોરસમીટરની
જમીન ઉપર અ.મ્યુ.કો .એ મંજુર કરેલ
પ્લાન મુજબ પાડવામા આવેલ સબ-
પ્લોટો પૈકી સબ-પ્લોટ નંબર- ૨
કોત્રફળ ૫૦૪૩.૮૬
સમચોરસમીટરની બીનખેતીની જમીન
“BMP GALAXY INFRA” એ
નામની ભાગીદારી પેઢી જેની રજીસ્ટર્ડ
ઓફિસ : ૩૨૮, વિશાલા એમ્પાયર,
એસ.પી. રીંગ રોડ, હંસપુરા,
અમદાવાદ-૩૮૨૩૩૦ મધ્યે આવેલ છે
અને સદર પેઢીએ સદર જમીન તેઓની
માલિકી કબજા ભોગવટાની તેમજ
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનુ જણાવી અમારી પાસે
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો સદર જમીનમાં
કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ
હોય તો દિન-૭ (સાત) ની અંદર
પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી
જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ
ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો
તેમ કરવામાં કસુર કરવામાં આવશે
તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી
અને હોય તો તે વેવ કરેલ છે તેમ
માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઇની કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
Advocate & Notary
૪રપથી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૦૭૮૦૬ ૪૮૯૪૩