NOTICE CONTENT
It is hereby notified to the public that in the registration district Gandhinagar, sub-district Gandhinagar, within the limits of village Nana Chiloda (Naroda), on survey no. 28/2, approximately 195 sq.mt. of non-agricultural land is part of the scheme named 'Shree Nand Residency'. This includes a row house duplex building, ownership of which, after the demise of Ramashankar M. Jayswal, has been passed according to the Hindu Succession Act to his direct heirs: (1) Urmilaben, widow of Ramashankar M. Jayswal; (2) Rakesh Ramashankar Jayswal; (3) Mukesh Ramashankar Jayswal; (4) Sheetal Ramashankar Jayswal. Furthermore, Rakesh, Mukesh, and Sheetal have relinquished their rights, transferring to Urmilaben, the widow. This property, transferred under document number 13535 on 01/09/2017, registered in Gandhinagar sub-registrar office is owned, possessed, and is free from any dues or claims as declared. They are sourcing a loan from HDFC Bank against this clear and unencumbered title. It is clarified that there are no other heirs apart from those mentioned, and hence any claims or issues should be made known to us in writing within seven days from the issuance of this notice at the address below, failing which it will be assumed that there are no objections and we will issue a certificate confirming the absence of any debts or claims on this property. Place: Ahmedabad Date: 29/03/2025 Advocate: Thakur Gulshankumar Pradeepkumar SANAD NO. G/4567/2020 Office: Shop No. 1, Pushpam Flora, Nana Chiloda, Naroda, Ahmedabad-382330 MO. 9033327069
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જા
નોટિસ આપી જણાવવાનું કે, જત
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગર સબ
ડિસ્ટ્રીકટ ગાંધીનગરના મોજે નાના!
ચિલોડા (નરોડા)ની સીમના સર્વે નં.
૨૮/૨ પૈકીની આશરે પપ૭૫ચો.મી.
બીનખેતીની જમીન ઉપર “શ્રી નંદ!
રેસીડેન્સી” નામની યોજનામાં આવેલ
છે. સદરહુ શ્રીનંદ રેસીડેન્સી નામની,
યોજનામાં આવેલ રો હાઉસ ડુષ્લેક્ષ
મકાનનં, ૨૧જે ૧૫૫.૭૫ચો.મી.
નાપ્લોટની જમીનવાળી મિલકત (જેમાં
કોમન રોડ રસ્તા તથા કોમન પ્લોટના!
વરાડે આવતા હિસ્સાની આશરે
૪૪.૫૫ ચો.મી.જમીનનો સમાવેશ,
થાયછે.) માંગ્રા. ફલોર તથાફ.ફલોર
એમ કુલ ૧૯૫ ચો.વાર યાને
૧૯૩.૧૦ ચો.મી.ના પાકા
બાંધકામવાળા રો હાઉસ ડુપ્લેક્ષ મકાન
બાંધકામવાળી મિલકત રમાશંકર એમ.
જયસ્વાલની માલિકી, કબજા
ભોગવટાની આવેલ તે પૈકી રમાશંકર
એમ. જયસ્વાલનું અવસાન થતા
તેમનાં હિસ્સા/ભાગવાળી મિલકત
હિન્દુ સક્સેશન એક્ટ અત્વયે તેમનાં
સીધીલીટીનાં વારસદાર તરીકે (૧)
ઊર્મિલાબૈન તે રમાશંકર એમ.
જયસ્વાલની વિધવા પત્ની (૨) રાકેશ
રમાશંકર જયસ્વાલ (૨) મુકેશ
રમાર્શકર એમ. જયસ્વાલ (૩) શીતલ
રમાશંકર એમ. જયસ્વાલને પ્રાપ્ત
થયેલ છે (રજુ કરેલ પેઢી નામાનાં,
સોગંદનામા અન્વયે અને અહી દશવ્યા
સિવાય અન્ય કોઈ વારસદાર ન હોવાનું
જણાવીને) ત્યારબાદ (૧) રાકેશ
રમાશંકર જયસ્વાલ (૨) મુકેશ
રમાશંકર એમ. જયસ્વાલ (૩) શીતલ
રમાશંકર એમ. જયસ્વાલએ હક્ક કમી
કરી ઊર્મિલાબેન તે રમાશંકર એમ.
જયસ્વાલની વિધવા પત્નીના નામમાં!
ટ્રાન્સફર કરેલ તૈ હક્ક કમીનો!
દસ્તાવેજ ગાંધીનગર સબ રજીસ્ટ્રાર!
કચેરીમાં અનુક્રમ નં. ૧૩૫૩૫ તા.
(0૧/૦૯/૨૦૧૭ના રોજ રજીસ્ટર્ડ
થયેલ. અને હાલ સદરહુ મિલક્ત|
ઊર્બિલાબેન તે રમાશંકર એમ.
જયસ્વાલની વિધવા પત્નીની]
માલિકી, કબજા, ભોગવટાની આવેલ
છે, અને સદરહુ મીલકત ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો બોજો, દર, દાવો,
અલાખો, હક્ક,હિત, હિસ્સો કે
લાગભાગ નથી તેમ જણાવીને તેઓ
એચ.ડી.એફ.સીં. બેંકમાંથી સદરહુ
મીલકત ઉપર લોન લઈ રહ્યા હોઈ]
તેઓએ સદરહુ મીલક્તનાં ટાઈટલ
ક્લીયર અને બોજા રહીત હોવા
બાબતનાં સર્ટીફીકેટની અમારી પાસે
માંગણી કરેલ છે.
આથી સદરહુ મીલકત પરત્વે
કોઈનો કોઈપણ જાતનો વાંધો,
તકરાર, લાગભાગ, હક્ક, હિસ્સો,
દાવો, બોજો, ગીરો, લીયન, લેણ
વારસાઈ કે ભરણપોષણનાં હક્કો
હોયતો તેઓએ આ નોટીસ પ્રસિધ
થયેથી દિન-૭ માં અમોને તે બદલના
દસ્તાવેજી પુરાવા સહીત લેખીત જાણ
અમોને નીચેના સરનામે કરવી., જો!
તેમ નહીં કરવામાં આવે તો સદરહુ
જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો!
વાંધો કે તકરાર નથી અને હોય તો તે.
જતો યાને વેઈવ કરેલ છે તેમ સમજી
અમો સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
સ્થળ : અમદાવાદ
તારીખઃ ૨૯/૦૩/૨૦૨૫
એડવોકેટ :
ઠાકુર ગુલશનકુમાર પ્રદીપકુમાર
SANAD NO. G/4567/2020
ઓફીસ : શોપ નં. પ, પુષ્પમ
ફ્લોરા, નાના ચીલોડા, નરોડા,
અમદાવાદ-૩૮૨૩૩૦
MO. 9033327069