Public Notice for 411 (Nana Chiloda-Karai)

Chiloda(Naroda), Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Chiloda(Naroda)
CITY auda
FINAL PLOT# 8
SURVEY# 293
NOTICE CONTENT
Public Notice Registration district Gandhinagar, Sub-district Gandhinagar Zone-3 and within the limits of Gandhinagar taluka in the moje-village Chiloda (Naroda), Revenue survey number - 293, area 24210 square meters, under Scheme number - 411 (Nana Chiloda-Karai), Final Plot number - 8, area 14526 square meters, of which the northward area is 9833 square meters of non-agricultural land. Anita Devi Jitendrakumar Jain, resident: Barmer, Rajasthan, is declared as possessing the ownership and free from all kinds of encumbrances, has demanded from us a Title Clearance Certificate. If anyone has any right, interest, or share in said property, they shall inform the registration authority within 7 days with certified evidence (unsubstantiated objections will not be considered). Failing to do so will imply that no such right, interest, or association exists, and it is waived, based on which Title Clearance Certificate will be issued subsequently and no complaints will be entertained thereafter. VIJAY Y. CHAUGULE & CO. Vijay Y. Chaugule, Advocate 425 to 428, Devnandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006 Phone No.: 8080648943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ- ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન-૩ અને તાલુકે ગાંધીનગરના મોજે-ગામ ચિલોડા (નરોડા) ની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર - ૨૯૩ ક્ષેત્રફળ ૨૪૨૧૦સમચોરસમીટર જેના સ્કીમ નંબર - ૪૧૧ (નાના ચિલોડા- કરાઈ)ના ફાઈનલ પ્લોટ નંબર - ૮ ક્ષેત્રફળ ૧૪૫૨૬ સમચોરસમીટરપૈકી ઉત્તર દિશા તરફની ક્ષેત્રફળ ૯૮૩૩ સમચોરસમીટરની બીનખેતીની જમીન અનીતાદેવી જીતેન્દ્રકુમાર જૈન, ઠેકાણુ: બાડમેર, રાજસ્થાનનાએ તેઓની માલિકી કબજા ભોગવટાતી તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોયતો તે વેવ કરેલ છે તેમ માનીને ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહી. VIJAY Y. CHAUGULE & CO. વિજય વાય. ચૌગુલે, એડવોકેટ ૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.: ૮૦૮૦૬૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap