NOTICE CONTENT
Public Notice
Location - Harsoli. In the Gandhinagar district, Gandhinagar taluka, at the location of Chiloda (Naroda), covering 9004 square meters, under Town Planning Scheme No. 241, Final Plot No. 105 covering 5402 square meters, the land, which is non-agricultural and multi-purpose, is owned independently and in possession free from all burdens by Hiraben Masangji alias Marsangji, Manaji Masangji alias Marsangji, Prahladji Masangji alias Marsangji, Lakshmanji Masangji alias Marsangji, and Sursangji Masangji alias Marsangji. It has been decided to sell said land to our client, who has demanded from us the Title Clearance Certificate of the said land. Hence, if there are any prohibitory orders or ongoing legal claims against this land, including sale, gift, power, inheritance, mortgage, or bank's burden, one should inform in writing with documentary evidence within seven days from the publication of this notice at the below address through Registered Post (complaints sent without valid proof will not be considered). Post the aforementioned duration, no claims or objections received regarding the said land will prevent the issuance of a clear Title Certificate.
Narendra Padsala, S.D. Mishra, Rahul Goudani,
(Advocate and Notary)
Earth Associates
214-215, Silver Square, near Deepak School, Nikol, Ahmedabad - 380049
Mobile: 8141437067, 9879000556
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે -હરસોલી
ગાંધીનગરજીલ્લાના ગાંધીનગર તાલુકા
ના મોજે ગામ ચીલોડા (નરોડા) ના
બ્લોકનં. ૧૪૩ની ૯૦૦૪ ચો.મીટર,
ટી.પી.સ્કીમ નં.ર૨૪૧,
એફ.પી.નં.૧૦૫ની ૫૪૦૨ચો.મીટર
બહુહેતુક બિનખેતીની જમીન હીરાબેન
માસંગજી ઉર્ફે મારસંગજી, મણાજી
માસંગજી ઉર્ફે મારસંગજી, પ્રહલાદજી
માસંગજી ઉર્ફે મારસંગજી, લક્ષ્મણજી
માસંગજી ઉર્ફે મારસંગજી તથા સુરસંગજી
માસંગજી ઉર્ફે મારસંગજીની સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તથા તમામ
પ્રકારના બોજાઓમાથી મુક્ત હોવાનુ
જણાવી સદર જમીન અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ હોય
અમારા અસીલએ અમારી પાસેથી સદર
જમીનનાટાઇટલ ક્લિયસ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તેથી સદર જમીન
અંગે કોઇના બાનાખત, વેચાણ,
બક્ષીસ, પાવર, વારસો, ગીરો કે બેંકના
બોજા, કબજા હક્ક વિગેરે અગર કોઇ
કોર્ટ નો મનાઇ હુકમ કે દાવા દુવી ચાલુ
હોય તો તેની જાણ લેખિતમા દસ્તાવેજી
પુરાવા સહિત આ નોટીસ પ્રસિઘ્ધ થયે
થી દિન-૭ મા નીચેના સરનામે
રજી.પોસ્ટથી કરવી (માન્ય પુરાવા
વગરની મોકલેલ વાંધા અરજીને ઘ્યાને
લેવામા આવશે નહિ). ઉક્ત
સમયમર્યાદા વિત્યાબાદ આવનારવાંધા
કે હક્ક દાવા ઉપર કોઇપણ પ્રકાર નો
લક્ષ્ય આપ્યા સિવાય સદર જમીન નો
ટાઇટલ ક્લિયર સર્ટીફીકેટ ઇસ્યુ
કરવામા આવશે તેની નોંધ લેશોજી.
નરેન્દ્ર પડસાળા, એસ.ડી.મિશ્રા,
રાહુલ ગૌદાની,
(એડવોકેટ એન્ડ નોટરી)
અર્થ એસોસીએટ્સ
૨૧૪-૨૧૫, સિલ્વર સ્ક્વેર, દિપક
સ્કુલ પાસે, નિકોલ, અમદાવાદ -
3૮૦૦૪૯
મો. 8141437067, 9879000556