Public Notice for 241

Chiloda(Naroda), Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Chiloda(Naroda)
CITY ahmedabad
FINAL PLOT# 74
SURVEY# NA110/P1
NOTICE CONTENT
Public Notice The District Sub-District of Gandhinagar - (Zone-3), Taluk Gandhinagar, Village Chiloda (Naroda), property card no. 1342, survey number NA110/P1 of the City Survey Office Gandhinagar, TP Scheme no. 241 (Nana Chiloda), final plot no. 74, area 4917 sq.m. non-agricultural land, owned by SHREE AMBICA DEVEL-oPERS, a partnership firm, partners Suresh Seerumal Kamnani, Jitendrasinh Jaswantsinh Rathod, is clear and marketable free from encumbrances. They have requested a certificate from us regarding the clear and marketable title of the said land. If any person or institution has any right, interest, share, claim, encumbrance, objection in the said land, please inform in writing within 7 days with certified evidence through Registered AD (objections without evidence will not be considered). Failure to do so will be considered that the person or institution has no right, interest, share, claim, encumbrance, objection, etc., or if any, they waive it. After that, we will issue a certificate regarding the title clearance. No dispute will be entertained thereafter. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mob: 98879057290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર - (ઝોન-૩) ના તાલુકા ગાંધીનગર ના મોજે ચિલોડા (નરોડા) ની સીમના મિલકત કાર્ડ નં. ૧૩૪૨ ના સીટી સર્વે ઓફિસ ગાંધીનગરના સીટી સર્વે નં. NA110/P1ના ટી.પી. સ્કીમ નં. ૨૪૧ (નાના ચિલોડા) ના ફાઈનલ પ્લોટ નં. ૭૪ ની ૪૯૧૭ ચો.મી. ના ક્ષેત્રફળવાળી બીનખેતીની જમીન SHREE AMBICA DEVEL- oPERS એ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર સુરેશ સીરૂમલ કમનાણી, જીતેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડ નાઓની માલિકી, કબજા- ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માકેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોયતો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૮૭૯૦૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap