DISTRICT Bhavnagar
VILLAGE Chitravav
CITY ahmedabad
FINAL PLOT# H-193/1
NOTICE CONTENT
This is a public notice to all concerned that Gujarat Industrial Development Corporation (GIDC) Bhavnagar, has received an online application for transfer of housing plot No. H-193/1 in Chitra O. Vasah, Area 186.88 sq.m, which was allotted in the name of M/s Madhu Industries, whose partners were (1) Late Shri Dhirjlal Manilal Andharia (50.00%) (Date of death 28/04/2024) and (2) Late Shri Bipinchandra Manilal Andharia (50.00%) (Date of death 19/07/2024). Currently, their heirs, including Smt. Bhartiben Dhavalbhai Andharia, daughter of Late Shri Dhirjlal Manilal Andharia and niece of Late Shri Bipinchandra Manilal Andharia, have applied to transfer the property in their name. The application is to transfer 50% of the property to Smt. Bhartiben Dhavalbhai Andharia. The applicant has submitted the lineage of Late Shri Dhirjlal Manilal Andharia according to which Late Smt. Madhuben Dhirjlal Andharia - Wife (Date of death 12/05/2011), Late Smt. Minakshiben Dhirjlal Andharia - Daughter (Date of death 24/09/1994), Smt. Bhartiben Dhirjlal Andharia - Daughter (Wife of Shri Dhavalbhai Andharia), Smt. Vandnaben Dhirjlal Andharia - Daughter (Wife of Shri Himanshu Bhai Andharia), and Hinaben Dhirjlal Andharia - Daughter (Wife of Shri Kamalnayanbhai Vakani) are the heirs. The applicant has stated that there are no other heirs. The existing heirs Smt. Vandnaben Dhirjlal Andharia - Daughter and Hinaben Dhirjlal Andharia - Daughter have submitted a notarized consent to waive their rights. Smt. Bhartiben Dhavalbhai Andharia has also submitted the will executed by her late uncle and partner of the property, Late Shri Bipinchandra Manilal Andharia, which states that 50% of the property should be given to his niece Smt. Bhartiben Dhavalbhai Andharia. Therefore, if any person has any objection or claim to the transfer of the property in favor of Smt. Bhartiben Dhavalbhai Andharia, the applicant, then they should submit a written objection along with attested copies of supporting documents to the address mentioned below within 10 days of the publication of this notice. Otherwise, the corporation will proceed with the transfer of the property. All concerned should take note of this.
ગુજરાતી નોટિસ
ઉછે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (ચુજરાત સરકાર સ્થાપિત ઉપક્રમ) પ્રાદેશિક મેનેજરશ્રીની કચેરી, વિ્લવાડી, ઉધોગનગર, ભાવનગર-૩૬૪૦૦૧ www.gidc.gujarat.govin _ a «.:0278 2512815, rnbvn@qgidcgujarat.org જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જી.આઈ.ડી.સી) ભાવનગર દ્વારા ચિત્રા ઓ.વસાહત ખાતે આવેલ હાઉસિંગ પ્લોટ ન. એચ-૧૯૩/૧ વિસ્તાર ૧૮૬.૮૮ ચો.મી. જે મે. મધુ ઇન્ડસ્ટ્રીઝના નામે ફાળવવામાં આવેલ છે, જેના ભાગીદારો અનુક્રમે (૧) સ્વ.શ્રી ધીરજલાલ મણિલાલ અંધારીયા : ૫૦.૦૦% (અવસાન તા.૨૮/૦૪/૨૦૨૪) તથા (૨) સ્વ.શ્રી બીપીનચંદ્ર મણિલાલ અંધારીયા : ૫૦.૦૦% (અવસાન તા.૧૯/૦૭/૨૦૨૪) છે. હાલ તેઓના વારસદારો પૈકી શ્રીમતી ભારતીબેન ધવલભાઈ અંધારીયા જેઓ સ્વ.શ્રી ધીરજલાલ મણીલાલ અંધારીયાના પુત્રી તથા સ્વ.શ્રી બીપીનચંદ્ર મણીલાલ અંધારીયાના ભત્રીજી દારા સદરમિલ્કત તેઓના નામે તબદીલ કરવા ઓનલાઈન અરજી કરેલ છે, સદર મિલકતનોસ્વ, ધીરજલાલ મણીલાલ અંધારિયાનો ૫૦% હીસ્સો શ્રીમતિ ભારતીબેન ધવલભાઇ અંધારિયાના નામે કરવાની અરજી કરેલ, અરજી કરનાર દ્વારા સ્વ.શ્રી ધીરજલાલ મણીલાલ અંધારીયાનો પેઢીઆંબો રજુ કરેલ, જે મુજબ સ્વ.મધુબેન ધીરજલાલ અંધારીયા-પત્ની (અવસાન તા.૧૨/૦૫/૨૦૧૧) સ્વ.મીનાક્ષીબેન ધીરજલાલ અંધારીયા પુત્રી-નિઃ સંતાન (અવસાન તા.૨૪/૦૯/૧૯૯૪), શ્રીમતી ભારતીબેન ધીરજલાલ અંધારીયા-પુત્રી (શ્રી ધવલભાઈ અંધારીયાના પત્તી), શ્રીમતી વંદનાબેન ધીરજલાલ અંધારીયાવ્પુત્રી (શ્રી હિમાંશુભાઈ અંધારીયાના પત્ની), તથા હિનાબેન ધીરજલાલ અંધારીયા-પુત્રી (શ્રી કમલનયનભાઈ વાકાણીના પત્ની) આ સિવાય અન્ય કોઈ વારસદાર નથી તેમ જણાવેલ છે. હયાત વારસાદારો શ્રીમતી વંદનાબેન ધીરજલાલ અંધારીયા-પુત્રી અને હિનાબેન ધીરજલાલ અંધારીયાપુત્રી દ્રારા હક કમી કર્યા અંગેની નોટરાઈઝ સંમતિ રજુ કરેલ છે. તેમજ શ્રીમતી ભારતીબેન ધવલભાઈ અંધારીયા દ્વારા તેઓના કાકા અને સદર મિલ્કતના ભાગીદાર સ્વ.શ્રી બીપીનચંદ્ર મણીલાલ અંધારીયા દ્વારા તેઓની હયાતીમાં કરવામાં આવેલ વસિયતનામું રજુ કરેલ છે જેમાં જણાવ્યા મુજબ ચિત્રા ઓ,વસાહત ખાતે આવેલ સદર મિલ્કતનો ૫૦%હિસ્સો તેઓના ભત્રીજી શ્રીમતી ભારતીબેન ધવલભાઈ અંધારીયાને માલિકીપણામાં આપવાનું જણાવેલછે. આમ, ઉક્ત મિલ્કતની તબદીલી (ટ્રાન્સફર)ની અરજી કરનાર શ્રીમતી ભારતીબેન ધવલભાઈ અંધારીયાની તરફેણમાં સદર મિલકત તબદીલ કરવા બાબતે કોઈ પણ પ્રકારના આદેશ અથવા તો અન્ય કોઈ પણ રીતનો હકદાવો, માગણી, અધિક્રાર, લાભ કે હિતસંબંધ, વાંધો કે તર-તકરાર હોય તો, આ નોટીસને પ્રકાશિત થયાના દસ (૧૦) દિવસની અંદર નીચે દર્શાવેલ કચેરીના સરનામાં પર માન્ય/કાર્યસાધક આધાર પુરાવાની અધિકૃત નકલ દ્વારા સમર્થિત કરી લેખિતમાં જણાવવાનું રહેશે. અન્યથા નિગમ દ્વારા સદર મિલ્કતની તબદીલી (ટ્રાન્સફર)ની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતાએ લેખિત નોધ લેવી. -સહી- પ્રાદેશિક મેનેજર, માહિતી/ભાવ./૧૧૫૬/ર૫ જીઆઇડીસી, ભાવનગર.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap