DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Chiyada
CITY auda
SURVEY# Old 586, New 63; Old 587, New 58; Old 588; New 59
NOTICE CONTENT
Public Notice Under the instruction of our client, it is hereby announced to the public that the land with account number 566 owned collectively by Kalpanaben Kantilal Bharwad, Ishita Kantibhai Bharwad, and Jay Kantibhai Bharwad is encumbrance-free and is currently in possession under joint ownership. All types of encumbrances are hereby claimed to be clear and the title marketable, and we have been requested to ensure title clearance. Any claim, rights, interests, mortgages, encumbrances, privileges, or easement rights if existing over the mentioned land must be reported to the address given below within 7 days from the publication of this notice. If no such claim is made within the stipulated time, all such claims will be considered waived post the deadline, and a Title Clearance Certificate will be issued. No complaints will be entertained after this period. Date: 24/05/2024. Ahmedabad Advocates Dimple Prakash Shah, Prakash C. Shah Prakash C. Shah & Co., 102, First Floor, Diwan Chamber, next to Old High Court, opposite Loha Bhavan, Income Tax, Ahmedabad Phone No. 27541235
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે... જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદનાતા. બાવળાના મોજેગામ ચિયાડાની સીમમાં આવેલ (૧) જુના સર્વે નં. ૫૮૬ ના હાલના નવા રીસર્વે નં. ૬૩ની ૯૮૪૦ચો.મી. તથા (૨) જુનાસર્વેનં. ૫૮૭ના હાલના નવારી સર્વે નં. ૫૮ ની ૨૧૨૭ચો.મી. તથા (3૩) જુના સર્વે નં. ૫૮૮ ના હાલના નવારીસર્વેનં.૫૯ની ૨૦૮૮ચો.મી. જેનો ખાતા નં. ૫૬૬ ની જમીન (૧) કલ્પનાબેન કાન્તિલાલ ભરવાડ (૨) ઈશીતા કાન્તીભાઈ ભરવાડ (૩) જય કાન્તીભાઈ ભરવાડની સંયુકત માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીત આવેલ હોવાનુ જણાવી તમામ પ્રકારના ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ હોવા બદલના ટાઈટલ કલીયરન્સ અભિપ્રાયની માંગણી અમારી પાસે કરેલ છે. તો મજકુરજમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, કે ગણોત હકક કે ઈઝમેન્ટરાઈટસના હક્કો આવેલ હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં નીચેના સરનામે તમામ પ્રકારના પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ કરવી જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, કે ગણોત હકક કે ઈઝમેન્ટ રાઈટસના હક્કો આવેલ નથી અને આવેલ હોય તો તેવા તમામ હક્કો જતા (વેવ) કરેલ છે. તેમસમજી મુદત વિતેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. તા. ૨૪/૦૫/૨૦૨૪. અમદાવાદ ડીમ્પી પ્રકાશ શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ એન્ડ કં. ૧૦૨, પહેલો માળ, દિવાન ચેમ્બર, જુની હાઈકોર્ટની બાજુમાં, લોહા ભવન સામે, ઈન્કમટેક્ષ, અમદાવાદ ફોન નં. ૨૭૫૪૧૨૩૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap